________________
મંગલકલશ રાસ
669
૧ [૬૪૬]
૨ [૬૪૭]
૩ [૬૪૮]
૪ [૬૪૯]
તૃતીય ખંડ દૂહા
ઉજેણી નગરીતણી, અને ચંપાપુરીની જે; મૂલથકી પોતાતણી, વાત કહી સવિ તેહ.
સુરસુંદર રાજાતણી, ત્રિલોક્યસુંદરી નામ; મહે ભાડઈ પરણી કરી, મુકી આવ્યો આમ.” વાત સુણી હરખી ઘણું, કરી કારિમો ક્રોધ; “એહને બાંધી રાખજ્યો, જે હુઈ સબલો જોધ.” ભય-ભ્રાંત નીસાલીયા, નાઠા દહદિસ જાય; ધનદત્ત સાહિ સાંભલ્યું, કરે તે હાય-વરાય.
એહ અન્ડા ઘરમણી, એવી હળવી વાત; કરઈ વિટલ જ વાણીઓ, એને મારો લાત.” સુભટ સઘલા તિહાં ધસ્યા, ભાહવાનઈ તતકાલ; સામંતનઈ કહિ સુંદરી, ‘તુમે સાહી સુકુમાલ.” મંગલ મનિ બિહનો ઘણું, “મુઝ પૂરવ લાગા પાપ; પાપ હૈ. હૈ! એ સ્યુ થાયસ્પે?, રોચ્ચે માય નઈ બાપ.” હાથ ઝાલીનઈ કુમરનો, સુંદરી નિ સામંત; એ ત્રિયે ઉપરિ ચઢ્યા, ઓરડામાહિ એકાંતિ. સુંદરી કહિ સામંતનઈ, “સુણજ્યો તુમે નિરધાર; જે મર્ડે પરણ્યો પ્રેમસ્યું, તે સહી એ ભરતાર.
૫ [૬૫]
૬ [૬૫૧]
૭ [૬૨].
૮ [૬પ૩]
૯ [૬૫૪]
૧. હલકી. ૨. મુર્ખ, દુષ્ટ. ૩. પકડો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org