SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ રમ 667 અતિ ડહાપણિ જાણી કરી સાહેલડી રે, સુપ્યો ગછનો ભાર તો; બહુ પરિવારે પરિવર્યા સાહેલડી રે, કરેઅ નિત્ત વિહાર તો. ૭ [૬૩૧] ચતુરાઈ એહની ખરી સાહેલડી રે, સાધ્યું આતમ કાજ તો; છેહડિ અણસણ આદરી સાહેલડી રે, મુગતિ પોહતા ઋષિરાજ તો. ૮ [૬૩૨] લાખા પિણ તપ-જપ કરી સાહેલડી રે, પોહતી સરગ મઝારિ તો; અવસર સઘલો સાચવો સાહેલડી રે, સુણયો સહુ નર-ના િતો. ૯ [૬૩૩] ગણિકાનઈ કુલ ઉપની સાહેલડી રે, પામી ધન યૌવન તો; ધન્ય તે લાખાસુંદરી સાહેલડી રે, રાખ્યું સીલરતન તા. ૧૦ [૬૩૪] ઉત્તમના ગુણ ગાવતા સાહેલડી રે, પ્રહ ઉગમતે સૂર તો; ઈમ જાણી માં વર્ણવ્યા સાહેલડી રે, લાખાના ગુણ ભૂર તો. ૧૧ [૬૩૫] પંડિતે તેહ વખાણીઈ સાહેલડી રે, જે અવસર જાણ તો; અવસર આવ્યો જાલવિ સાહેલડી રે, તે કહીઈ ચતુર સુજાણ તો. ૧૨ [૬૩૬] કપ્પડ વાણિજ્ય માહિ કહ્યુ સાહેલડી રે, મહે કહ્યું પુષચરિત્ર' તો; લાખાનિ પિણ વારતા સાહેલડી રે, મંગલે કહિ સુવિચિત્ત તા. ૧૩ [૬૩૭]. શ્રી વિજયમાનસૂરીસ સાહેલડી રે, તપગચ્છનો સિણગાર તો; તેહનિ રાજ્ય રંગિ કરી સાહેલડી રે, વાત કહી સુવિચાર તો. ૧૪ [૬૩૮]. શ્રી વિજયદાનસૂરીસ્વરુ સાહેલડી રે, ઉત્તમ જેનું નામ તો; મુનિવરમાહિ વખાણીઈ સાહેલડી રે, ભાગ્યવંત ગુણધામ તો. ૧૫ [૬૩] તેહના શિષ્ય સોહાકરુ સાહેલડી રે, શ્રી રાજવિમલ ઉવક્ઝાય તો; તેહના સીસ વખાણીઈ સાહેલડી રે, શ્રી મુનિવિજય ઉવક્ઝાય તો. ૧૬ [૬૪] ૧. પાઠા. નિષ. ૨. છેવટે. ૩. અતિશય. ૪. પાઠા. સુવિચાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy