SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ 666 જે દીતિવિજયજી કૃતા દૂહાઃ રાજા સબલ આડંબરઈ, તેડી સવિ પરિવાર; રાજા ગજથી ઉતર્યો, પ્રણમે વારો વાર. ૧ [૬૨૨] લાખારાણી રંગમ્યું, પ્રણમી ગુરુના પાય; આપોપુ ધન માનતી, બેઠી ઋઈ ઠાય. ૨ [૬૨૩]. ભવિજનનાં હિત કારણિ, ગણધર હૅ ઉપદેસ; રાજા-રાણી સાંભલઈ, મન ધરી ધરમ વિસેસ. ૩ [૬૨૪] ઢાલ - ૮, સાહેલડીનો. હવિ આવી નિજ મંદિરઈ સાહેલડી રે, રાણીને કહિ સુવિચાર તો; હંસરાજ મોટો થયો સાહેલડી રે, હરિ લીજ વ્રતભાર તો. ૧ [૬૨૫]. રાજ અદ્ધ સુખ ભોગવ્યા સાહેલડી રે, તે સવિ પૂન્ય પસાય તો; “પૂન્ય કુટંબ આવી મિલ્યું સાહેલડી રે, રાણી-સુત સુખદાય તો. ૨ [૬૨૬] જે અવસર નવિ ઓલખાં સાહેલડી રે, તે નર કહીઈ ગમાર તો; અવસર આવ્યો જાલવિ સાહેલડી રે, તે નર પુર સિણગાર તો.” ૩ [૬૨૭]. સુભ લગનિ સુભ મહુરતઈ સાહેલડી રે, રાજ્ય સ્થાપી હંસરાજ તો; ધરમાં ધન ખરચી ઘણુ સાહેલડી રે, વ્રત લઈ નૃપ વત્સરાજ તો. ૪ [૬૨૮]. લાખા પણિ વ્રત આદરઇ સાહેલડી રે, બહુ નારિનઈ સાથિ તો; માયા-મમતા પરિહરી સાહેલડી રે, લોચ કરઈ નિજ હાથિ તો. ૫ [૬૨૯]. નિજ ગુરુની સેવા કરઈ સાહેલડી રે, ભણીયા અંગ ઈગ્યાર તો; જુમ્યા બુક્યા ઉમર્યા સાહેલડી રે, સફલ કીધો અવતાર તો. ૬ [૬૩૦] L; ૧. પાઠા. ધર્મ. ૨. પાઠા. ઘર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy