________________
મંગલકલશ રાસ
,
લાખા કહિ ‘સ્વામી! સુણો વાત, સાસ્ત્ર અસ્ત્રી ચરિત વિખ્યાત; અનેક શાસ્ત્ર દીઠા મેં ભણ્યા, પુરુષચરિત્ર દીઠાં નવિ સુણ્યા.' ૨૩ [૬૧૩] તવ રાજા મરકલડે હસ્યો, રાણી કહિ એ કારણ કિસ્સો?’; કહિ રાજા ‘તુમે રાણી! સુણો, નર નારીથી અધિકો ગણો. પુરુષચરિત્ર મઇ બહુ કેલવી, મઈ તુઝ તિ ઘણું ભોલવી; તુઝનઇ પણિ મઇ ધૂતી ખરી, પરણીનઇ પટરાણી કરી. તુજ્ડ આવ્યે આવ્યું મુઝ રાજ, સિદ્ધ થયા મુઝ સઘલા કાજ’; વાત પૂરવલી માંડી કહી, તેહના ચિત્તમે બઇઠી સહી.
૨૫ [૬૧૫]
૨૬ [૬૧૬]
વાત સુણિનઇ થઇ હરાણ, લાખા નૃપના કરઇ વખાણ; ‘ચતુરાઇ કીધી અતિ ભલી, મુઝ લાખાની આસ્યા ફલી. ફૂડ-કપટ મઇ કીધા ઘણા, મે ધૂતાર્યા મન જનતણા; મૃષાવાદના કીધા પાપ’, રાણી આગલિ કહિ નિજ પાપ.
ત્રિણ્ય કાલ જિન પૂજા કરઇ, અહનિસિ ધ્યાન ધરમનું ધરઇ; દીને પોષે પાત્ર અનેક, ચતુરાઈ છે અધિક વિવેક.
‘શ્રૃતસાગર નામે ગણધાર, તે છઇ વિદ્યાના ભંડાર'; વનપાલક આવીનિ કહિ, તે નિસુણી રાજા ગહગહિ.
લાખા કહી ‘સ્વામી! વડવીર, દરીયાની પરઇ થયા ગંભીર; એતલા દિન તુમે ન કહી વાત, ધન્ય પિતા નઇ ધન્ય તુઝ માત.’ ૨૯ [૬૧૯]
Jain Education International
૨૪ [૬૧૪]
For Personal & Private Use Only
૨૭ [૬૧૭]
૨૮ [૬૧૮]
૩૦ [૬૨૦]
૩૧ [૬૨૧]
665
www.jainelibrary.org