SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ 664 એક દીતિવિજયજી કૃતા પોહર ત્રિસ્ય વાગા જેતલઈ, રાજકુમાર બોલ્યો તેતલઈ; પૂરવભવ મૂઝનેં સાંભર્યો, એ ગજ મરીનઈ હું અવતર્યો. ૧૨ [૬૦૨] તે હાથિણી મુઝ વિરહિ મુઈ, હું નવિ જાણે કુણ ગતિ ગઈ?'; કહિ લાખા “સુણો કુમારી, તે હાથિણીનો મુઝ અવતાર.” ૧૩ [૬૦૩] લાખા કહિ “મુઝ હરખ અપાર, પૂરવનો તુ મુઝ ભરતાર; મન દઢ કરીનઈ પાલ્યુ સીલ, તિણ કારણ હું પામી લીલ. ૧૪ [૬૦૪] મન માન્યા મનોરથ ફલ્યા, મુહ માગ્યા પાસા મુઝ ઢલ્યા; હિયડે મનિ ધરી ઘણો ઉત્સાહ, ચિહું કલસે કીધો વિવાહ. ૧૫ [૬૦૫] લાખા પરણી મનિ રંગ રલી, બિહુની આસ્થા સઘલી ફલી; પ્રાત સમઈ બસી ગજરાજ, રાજસભાઈ આવ્યો વત્સરાજ. ૧૬ [૬૦૬] લાખાને તે તેડી કરી, રાજા આગલિ ભેટ બહુ ધરી; રાજાઈ તસ દીધુ રાજ, સબલ વધારી તેહની લાજ. ૧૭ [૬૦] લાખાનિ તેડી નિજ પુરઈ, નિત-નિત નવલા ઓત્સવ કરઈ; લાખાને પટરાણી કરી, જાણે ઈંદ્રાણી અવતરી. ૧૮ [૬૦] પંચેઢીના વિલસઈ ભોગ, સરિખે સરિખો લહી સંજોગિ; વત્સરાજ મોટો ભૂપાલ, અનિસિ ધરમતણો છે "ઢાલ. ૧૯ [૬૦] લાખાઈ પ્રસવ્યો એક પુત્ર, જે રાખિ નિજ ઘરનું સૂત્ર; પુત્ર હુઓ બહુ ગુણનું ધામ, હંસરાજ તસ દીધું નામ. ૨૦ [૬૧૦] લીધું રાજ્ય પ્રપંચઈ કરી, જસની વાત જગમાં વિસ્તરી; વત્સરાજ છૐ બુદ્ધિનિધાન, અનડ સવે પ્રણમ્યા રાજાન. ૨૧ [૬૧૧] એક દિન વત્સનુપ લાખા નારિ, બે જણ બેઠા ગોખ મક્ઝારિ; વાત વિનોદ કરઈ મન રંગિ, હંસરાજ બેઠો ઉત્સગિ. ૨૨ [૬૧૨] ૧. સ્વભાવ. ૨. ઉદંડ=પ્રચંડ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy