SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 663 લાખાનો તે “સાહી હાથિ, કુમર કહિ “તુમે આવો સાથિ'; રાજકુમર નઈ લાખા નારિ, બેહુ આવ્યા સાથિ પરિવારિ. ૨ [૫૯૨] ચિત્ર દેખીનઈ કરઈ વખાણ, લાખા મનમાં થઈ ૨હરાણ; દીવા કરી સાથિ બિચ્ચાર, લાખા નિરખઈ વારો વાર. ૩ [૫૯૩] વિંધ્યાચલ નઈ રેવાનદી, હાથી નવિ વીસારઈ કદી; તે જોતા આવે જેતલે, એક પોહર વાગો તેતલઈ. ૪ [૫૯] લાખા મનસું થઈ એકાંતિ, ચિત્ર જોવાની સબલી ખાંતિ; ગજ ટોલું દીઠું ચીતર્યુ, લાખા મન જોવાનું કર્યું. ૫ [૧૯૫] હાથી ટોલું નિરખી કરી, મન હરખી લાખાસુંદરી; ગજણી સાથે ગજ એક પડ્યો, તે દેખી કુમર લડથડ્યો. ૬ [૫૬] ધૂજીને તે ધરણી ઢલે, લાખા નયણે આંસૂ ઢલે; પુરુષચરિત્રનું કીધું તાન, હુઓ અચેતન નાઠી સાન. ૭ [૫૭] લાખા મનમેં ચિંતે એમ, “રાજકુમારને થાયો ખેમ'; સજ થાવાના કરઈ ઉપાય, ફૂલ વીંજણે વીજઈ વાય. ૮ [૫૯૮] ઓસડ વેસડ કીધા ઘણા, મંત્ર-યંત્રના નહી કાઈ મણા; ઈમ કરતા તેહનિ ઉપચાર, ત્રિશ્ય પોહર વાગા તેણીવાર. ૯ [૫૯૯] લાખાનઈ તવ ચિંતા થઈ, “એ સું દેવઈ કીધું ભઈ?'; આખિ ઉઘાડી જોઈ જામ, લાખા મનમા હરખી તા. ૧૦ [૬૦૦] મુખિ મેહલઈ મોટા નીસાસ, રાજકુમર મન થયું ઉદાસ; લાખા કહિ “સ્વામી! તુમ સુણો, એડનો મુઝ અચંભો ઘણો.” ૧૧ [૬૦૧] ૧. પકડીને. ૨. આશ્ચર્યચકિત. ૩. પ્રમાણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy