SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ 662 રોજ દીપ્તિવિજયજી કૃત દૂહાઃ ૧ [૫૮૨] ૨ [૫૮૩] ૩ [૫૮] ૪ [૫૮]. ૫ [૫૮૬] વિંધ્યાચલ રેવા નદી, તેહના કરિ ચિત્રામ; ઘરિ આવ્યો પોતાતણે, વિણ માગ્યે તસ દામ. હુઓ ચરિત્ર કરતા થકાં, અનુકરમાં એક માસ; રાજસભાઈ આવીનઈ, નૃપનઈ કરઈ અરદાસ. જાઉ લાખા મંદિરઇ, જો તુમ હુઈ આદેસ'; બીડુ આપી તેહનઈ, હુકમ કરઈ સુરેસ. આવ્યો લાખા મંદિરઈ, જુગતિસ્યુ કરી જુહાર; લાખ ટંકા આગિલ ધરી, બોલ્યો રાજકુમાર. આવ્યા દખિણ દેસથી, જોતા પુર-વન ગામ; સોપારાપુર પાટણઈ, સુપું તુમારુ નામ. તિણે કારણ જોવા ભણિ, તુમ ઘરી કીઓ પ્રવેસ; દરસણ દીઠું તુમતણુ, અમનઈ હરખ વિસેસ. મંદિર દીઠા તુમતણા, દીઠું તુમ મુખ નૂર'; ઈમ કહીનઈ પાછો ફિરઈ, અમ મનઈ થાઈ અસૂર. લાખા મનમાં ચિંતવઈ, “એ નર ચતુર સુજાણ; ઘડી બિઘડી જો એ રહિ, તો મુઝ સફલ ‘વિહાણ.” દેખી તેહની ચાતુરી, અનઈ વલી વયણ વિલાસ; ચકિત થઈ લાખા ભણઈ, “સામી! સુણો અરદાસ. ચોપઈઃ લાખીણા મંદિર ઉપરઈ, ચિત્રસાલી નર એક ચિતરઈ; લાખા કહિ “સુણ તુ ભૂપ!, જોવા સરિખા ઉપરિ પ. ૬ [૫૮] ૭ [૫૮૮] ૮ [૫૮૯] ૯ [૫૯]. ૧ [૫૯૧] ૧. ઘેલછા. ૨. સવાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy