________________
મંગલકલશ રાસ
661
૧૨ [૫૭૮]
૧૩ [૫૭૯].
રેવાનદીની “તીર, ઉભી તેહ રડઈ રી; ભીની ભેખડ સાથી, ખડહડ તેહ પડઈ રી. પડતા સમ તતકાલ, તેહના પ્રાણ ગયા રી; ભદ્રકપણાનિ ભાવ, સુભ પરિણામ થયા રી. હવિ તે ચિત્ર કરાય, નિજ ચતુરાઈ કરઈ રી; ગજણી પાસિ ગજ રૂપ, ભુઈ પડ્યાનું કઈ રી. એવો ભીંતે ભાવ, લિખીને તેહ ગયો રી; નિજ મંદિર ભણી તેહ, મનમા હરખ થયો રી.
૧૪ [૫૮].
૧૫ [૫૮૧]
૧. કાંઠે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org