SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ 660 એક દીપિવિજયજી કૃતા ૨ [પ૬૮] ૩ [૫૬૯]. ૪ [૫૭] પ [૫૭૧] ૬ [૫૭૨] અગર-તગર-નારિંગ, દાડિમ-દ્રાખ ખજૂરી; નાગ-પુનાગ–પ્રિયંગુ, કરમદી-ફણસ બીજૂરી. તાલ-તમાલ-હિંતાલ, બોરિ-કદંબ-હરી રી; ચંબેલી-રાયવેલિ, બહુ ફલી ફૂલ ભરી રી. વાઘ-સિંઘના સ્પ, સાંબર-રોઝ-સસા રી; હરિણ-માનવના સ્પ, સાથિ તેવી વસા રી. રેવાજલમાહિ જોર, ગજ બહુ કેલિ કરઈ રી; નિજ નિજ ટોલા સાથિ, સાલિર સરસ ચરઈ રી. મોટો કાજલ કાય, ભિંતઈ હાથી કઈ રી; સો હાથિણી પરિવાર, કૂતૂહલ કેલિ કરઈ રી. એક હાથિણીને તેહ, નિજ મુખ કવલ દીઈ; હાથિણી આપઈ જેહ, નિજ મુખ કવલ લીઈ રી. તે હાથિણીસ્યું નિત્ત, ગજનઈ પ્રીતિ ઘણી રી; અન્ય દિવસ ગજરાજ, આવે ઠાણ ભણી રી. પાણી પીવા કાજિ, ગજથી દૂરિ ટલી રી; રભસપણિ ગજરાજ, જાણે ટોલઈ મિલી રી. મદમાતો મનરંગ, બિરું પખિ દાન કઈ રી; દેખી નિજ પરિવાર, મનમા ગર્વ ધરઈ રી. “મેહલી ગયો મુઝ નાહ, ખબિર ન કાઈ કરી” રી; રોવઈ ગજણી તેહ, નયણા નીર ભરી રી. ૭ [૭૩] ૮ [૫૭૪] ૯ [૫૭૫] ૧૦ [૫૭૬] ૧૧ [૫૭] ૧. વશા=સ્ત્રી. ૨. પાઠા. ગજરાજ. ૩. મદજળ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy