SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 659 હાઃવાત સુણી લાખાણી, માલિણ આવી ગેહ; બેટાનિ કહિ દુર થકી, સંભલાવિ ધરી નેહ. ૧ [પપ૮] વેચણ વસ્ત્રતણે મિસેં, ઘોડે થઈ અસવાર; તાડૂ સાથિ લેઇનઈ, જિહાં આવ્યો બાજાર. ૨ [૫૯] ભાડુ-ચોડુ ચૂકવી, નિજ ઘરિ આવ્યો તેહ; હરખ ધરીનઈ વલી કરઇ, પુરુષચરિત્ર વલી એહ. ૩ [૫૬] ચિતારો થઈ સંચરઈ, આવ્યો ચુહામાહિ; અભિનવ રુપ ચિત્રી તિહાં, માંડિ ધરી ઉછાહિ. ૪ [પ૬૧] ફિરંગી કીધા ફૂટરા, વિલંદા અતિ લાલ; સિર ટોપી મદતણી, ઢલતા કાને વાલ. પ [૫૬૨] લાખાની દાસી તિહ, ચંબેલી જસ નામ; ચહુટે દીઠો તેણીઇ, ચિત્રકલા અભિરામ. ૬ [૫૬૩] લાખાને દાસી કહિ, તેહના બહુ વખાણ; ચિત્રસાલી ચિતરાવીઈ, તે કઈ ચતુર સુજાણ.” ૭ [પ૬૪] તેડિ આણ્યો તેહને, મંડાવ્યા ચિતરામ; ચતુર ચિતારા! ચિત્રજે, દેટ્યુ તુઝ બહુ દામ.” ૮ [પ૬૫] ચીતારો નિજ ચાતુરી, પ્રગટ કરીનિ તામ; વિંઝાવન રેવા લિખે, વિંઝગિરિ અભિરામ. ૯ [પ૬૬] ઢાલઃ - ૭, રામચંદકે બાગ- એ દેશી. આંબા-ચાંપો કેલિ રાયણ-સ્મ વલી રી; નાલેરી નિ પૂગ લોલ લવિંગ લલી રી. ૧ [૬૭] ૧. ઘણું. ૨. સ્થાપીને. ૩. વલંદ હોલેન્ડનો રહેવાશી. ૪. કિંમતી વસ્ત્રની. ૫. વૃક્ષ. ૬. સોપારી. ૭. હાલતું-ડોલતું. ૮. સુંદર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy