________________
658
જ દીપ્તિવિજયજી કૃતા
માતો મદમત્ત ઘૂમતો, તિણે વનિ એક ગજરાય સખી રે; સો હાથિણીસ્યુ પરિવર્યો, મોટો કોમલ-કાય સખી રે. પ સુણો. [૫૪૮] તે ગજનિ એક હાથિણી, ટોલાનો સિણગાર સખી રે; તેથી અલગો નવિ રહિ, પૂરવ પ્રીતિ અપાર સખી રે. બેહુ જણા જલ ક્રીડા કરઈ, ભેલા ચરવા જાય સખી રે; હાથિણી બસઈ જિણે થલે, ગજ બેસઈ તિણિ હાય સખી રે. ૭ સુણો [૫૫]. "સાલિર ચરી પાછો ફિરઇ, ટોલા સહિત ગજરાય સખી રે; અન્ય દિવસ તે હાથિઓ, મદ વસિ માતો થાય સખી રે. ૮ સુણો[૫૫૧] તે હાથિણી મેહલી કરી, બીજી કેડઈ થાય સખી રે; મૂલગી જે હાથિણી, વિરહ વ્યાકુલ થાય સખી રે. ૯ સુણો [પપ૨] કોતરમાહિ ક્રોધે પડી, વાહલો તે વેરી થાય સખી રે; ક્રોધતણા ફલ પાંડૂઆ, ક્રોધઈ દુરગતિ જાય સખી રે. ૧૦ સુણો [૫૫]. કોતરમાહિ પડતા થકા, પ્રાણ ગયા તેણીવાર સખી રે; તે હાથિણી સુભભાવથી, હું હુઈ લાખા નારિ સખીરે. ૧૧ સુણો [૫૫૪] હાથીનો જીવ તિહાં થકી, મરીને માણસ થાય સખી રે; મિલસ્પે તે તુઝનઈ સહી”, ઈમ કર(હ)તા સુખદાય સખી રે.૧૨ સુણો. [૫૫૫ ખાવા-પીવા નિત્ત નવ-નવા, નિત-નિત નવલા મિત્ત સખી રે; પણિ તે ગજ નવિ વીસરઈ, ખિણ-ખિણ આવિ ચિત સખી રે. ૧૩ સુણો [૫૫૬]. સીલ પાલુ મન દઢ કરી, બેઠી દેઉં દાન સખી રે; રાતિ-દિવસ રહુ મોહલમાં, હાથીનું મુઝ ધ્યાન રાખી રે. ૧૪ સુણો [૫૫]
૧. સલકી વૃક્ષ, જે હાથીને ખૂબ પ્રિય હોય છે. ૨. અનિષ્ટ, ખરાબ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org