SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ ભ્રૂણાઃ પોહોર પછી રાખો નહી, નરનઇ લાખા રાય; એહ વાત મુઝનઇ કહો, મુઝ મન અચરિજ થાય. એ માગું છું તુમ કનિ, તે તુમે કરો પસાય; મહિર કરી મુઝ ઉપરિ, મુઝ મનિ વંછિત થાય.’ ‘ફટિ! તું ભૂંડી હિનડી!, તે સ્યું માગ્યું એહ?; ઇમ કરતા તુઝ નઇ ચિ, તો હું સંભલાવું તે. એક દિન મુઝ જ્ઞાની મિલ્યો, મઇ પૂછી તસ વાત; પૂરભવનો માહરો, કહ્યો સઘલો અવદાત. જ્ઞાનીઈ મુઝને કહ્યો, પૂરવભવ સંબંધ; તે સુણજ્યો મનિ થિર કરી, મુકી ઘરના ધંધ. ઢાલઃ- ૬, હમીરાની. રેવા જલ ખલ-હલ વહિ, જેહનું નિરમલ નીર સખી રે; પંખી ઘણા ક્રીડા કરઇ, સારસ-મોર નઇ કીર સખી રે. રાતિ-દિવસ સાલિ રચઇ, હાથીના બહુ વૃંદ સખી રે; રેવા જલિ ઝીલે સદા, મન ધરતા આનંદ સખી રે. ૧. કાળા માણસો, આફ્રિકન. ૨. વીખરાયેલા વાળ. ૩. ગંગા. ૧ [૫૩૯] ‘વિંઝાવન જંગલ વસઇ, તિહાં વંધ્યાચલ ગિરિરાય સખી રે; ભાર અઢાર તરવરતણી, ફૂલી રહી વનરાય સખી રે. સુણો-સુણો વાત સોહામણી, સુણતા આનંદ થાય સખી રે. આંચલી. Jain Education International ૨ [૫૪૦] For Personal & Private Use Only ૩ [૫૪૧] વાઘ-સિંઘ નઈ રોઝડા, સાબર-વાનર-રીછ સખી રે; જંગલી નર હુબસી રહ, કાલા મોટા ભીંછ સખી રે. ૨ સુણો [૫૪૫] ૪ [૫૪૨] ૫ [૫૪૩] ૧ [૫૪૪] ૩ સુણો [૫૪૬] ૪ સુણો [૫૪૭] 657 www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy