________________
656
દીપિવિજયજી કૃત.
મૃગ-મદ અંબરનઈ જલઈ રે, તે વાસ્યો ભલી રીતિ; માતાને કહિ “આપજ્યો રે, લાખાને ધરી પ્રીતિ રે. ૭ બહિની. [૫૩૨] લાખા અંગિ પહિરીનઈ રે, તુઝને દેટ્સે ગામ; કે આભરણ તુમ અભિનવુ રે, કે દસ્ય બહુ દામ રે. ૮ બહિની. [૩૩]. તે મત લેજ્યો માતજી! રે, દ્રવ્યતણી નહી ખોડિ; જો હુ બેટો તારો રે, આણુ ધનની કોડિ રે. ૯ બહિની. [૫૩૪] લાખ ટંકા લેઈ કરી રે, નરનઈ રાખઈ તેહ; પોહર લગિ કિણે કારણે રે? તે તુમે પૂછજ્યો એહ રે. ૧૦ બહિની. [૫૩૫] ચાંપાઈ આગલિ ધર્યો રે, ફૂલતણો સિણગાર; પહિરી મનિ રીઝી ઘણુ રે, હૈયડે હરખ અપાર રે. ૧૧ બહિની. [૩૬] માગિ-માગિ' લાખા ભણે રે, “તુઝને દેહ બહુ દામ?; કે ભૂષણ દેલ અભિનવુ? રે, કઈ કોઈ રૂડું ગામ? રે.” ૧૨ બહિની. [૩૭] ચાંપા કહિ “મુઝ નંદનઈ રે, આણ્યો દ્રવ્ય અપાર; પણિ એક પહોર નરનઈ તુમે રે, રાખો કવણ વિચારી? રે. ૧૩ બહિની. [૩૮].
૧. કસ્તૂરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org