SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ *ણાઃ અંબરાજ પોતઇ રચિ, ફૂલતણો એક હાર; ‘માતાજી! તસ આપજ્યો, કહજ્યો માહરો જુહાર. હરખ ધરતી નીસરી, આવી લાખા પાસિ; દીધી પુત્ર વધામણી, લાખા મનિ ઉલ્લાસિ. હાર દેખીનઇ અભિનવો, લાખા મનિ બહુ રંગિ; ‘કહો બહિની! કેહનો રચ્યો ?, અતિ સુરભિ નઇ સુરંગ.’ ઢાલઃ- ૫, રાગ– કેદારો, નણંદલની. ‘મુઝ નંદન અંબરાજીઇ રે, એ ગુંથ્યો વર હાર’; લાખા કહે ‘માલી નહિ રે, છઇ કોઇ રાજકુમાર રે’. બહિની! સુણિ તુ માહરી, વાત તુ મુઝ સખી વિખ્યાત રે. ‘ભલે બાઈ! તુઝ ઉપનો રે, સુત આવ્યે આનંદ; તાહરી સવિ આસ્યા ફલી રે, દૂરિ ગયા દુખ દંદ રે.’ નાયક વિજ્ઞાનિ કરી રે, ફલતણો વર વેષ; ફલતણી સાડી રિચ રે, કાચુક રચિ સુવિશેષ રે. પંચ રંગ ફૂલતણી કરઇ રે, રચનાની ભલી ભાંતિ; નર-નારી મોહી રહિ રે, તેહની દેખી ભાંતિ રે. ‘ભણ્યો ગણ્યો પરદેસમા રે, ડો નઇ રુપવંત; એ બાઇ! સહી જાણજ્યો રે, મુઝ સુત બહુ ગુણવંત રે.’ ૨ બહિની૰ [૫૨૭] ૧. આકૃતિ. ૧ [૫૨૩] Jain Education International ૨ [૫૨૪] For Personal & Private Use Only ૩ [૫૨૫] ચાંપા આવી નિજ મંદિરઇ રે, સુતનઇ કહિ સવિ વાત; અંબરાજ વલતુ ભણઇ રે, ‘ભલુ કીધું તુમે માત! રે'. ૪ બહિની [૫૨૯] ૫ બહિની [૫૩૦] ૧ [૫૨૬] ૩ બહિની૦ [૫૨૮] ૬ બહિની૦ [૫૩૧] 655 www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy