________________
654
જ દીપ્તિવિજયજી કૃતા
આંબો કહિ “સુણો માતજી! લાલ, મઈ આપ્યુ બહુ ધન્ન રે લોલ; ખાઓ-પીઓ વિલસો ઘણુ લાલ, વાલો દેહીનો વન રે લાલ. ૧૪ વાહલી [૧૧૮]. ભોજન કરી ઉતાવલી લાલ, લેઈ ચંપકનો હાર રે લાલ; લાખાનઈ મિલવા ભણી લાલ, હૈયડે હરખ અપાર રે લાલ. ૧૫ વાહલી. [૫૧] બેટો કહિ “સુણો માડલી! લાલ, સિદ્ધિ પધારસ્યો રાજિ? રે લોલ; તે તુમે સાચુ ભાખજ્યો લાલ, યે કામિ? સ્પે કાજિ? રે લાલ. ૧૬ વાહલી [પ૨૦] જાણ્યું લાખાનાં મંદિરઈ લાલ, જેહરૂં અતિ ઘણ પ્રેમ રે લાલ; દસ્યુ તેહનાં વદ્ધામણી લાલ, તે સુખ પામે જેમ રે લાલ.” ૧૭ વાહલી [પર૧] લાખા તે કુણ જાણીઈ?' લાલ, સુત કહિ “કહો મુઝ વાત રે લોલ; ચાંપા માંડી ધુરથી કહે લાલ, લાખાનો અવદાત રે લાલ. ૧૮ વાહલી [૨૨]
૧. સીદ=ક્યાં. Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org