SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મંગલકલશ રાસમાલા ચોથિ મંગલઈ વર-વહુ રે, નવી મૂકઈ વલી હાથો રે; કર છોડામિણી કારણઈ રે, બોલ્યો મહિયલનાથો રે. ૬ [૨૭૨] કર મુકો કામનીતણો રે, મુહ માગંતો લેજો રે; વારુ જમાઈ માહરો રે, અહ્મ પુત્રી સુખ દેજો રે. ૭ [૨૭૩] કુમર કહિ સુણિ રાજવી!, અશ્વ તુમારિ પાંચો રે; જાતિ સુદ્ધિ મુઝ આપીઈ રે, મ કરો એ ખલખાંચો રે. ૮ [૨૭૪] નામાંકિત સોવનતણા રે, થાલ અછઈ વિસાલો રે; એ આપિ કર મેહલકું રે, સુણિ સાહિબ ભુપાલો! રે. ૯ [૨૭૫] ગજ-રથ-ઘોડા આપીઆ રે, આપ્યા અરથ ભંડારો રે; ધવલમંગલ નવ ગાવતા રે, આવિ મંત્રી દ્વારો રે.’ ૧૦ [૨૭૬] એક રસ નિરૂપણમાં પણ કવિશ્રીનું કાવ્યત્વ ઝળહળી રહ્યું છે. ‘કવણ કરુ ઉપાય? રે પુતા!, તુઝ વિણ રહ્યો રે ન જાઈ; ઘડી છ માસી થાય રે પુતા!, તુઝ વિણ રહ્યો રે ન જાઈ. ૨ [૨૯૫] મંગલકલશની માડલી જી, મનમાંહિ ધરઈ દુખ્ય; પુત્ર પનોતો તે વિના જી, કેહનુ જોઉ મુખ્ય?. ૩ [૨૯૬] મોટા મંદિર માલીયા જી, પુત્ર વિના સ્યા તેહ?; પુત્ર વિના સું જીવવું જી?, પુત્ર વિના સી દેહ રે?. ૪ [૨૯૭] પુત્ર પનોતો કિહાં ગયો જી?, પુત્ર વિના સ્યો ધન્ન?; પુત્ર વિના નિજ માતનઈ જી, પુત્રતણી વધામણી જી, જે કહિ આઈ સોઝ; દાલીક કાપું તેહનો જી, આપુ મોટી મોઝ રે. ૬ [૨૨૯] કિમ ભાવિ તે અન્ન રે?. ૫ [૨૯૮] આય ઉપાય તું વલી જી, એક જ પામ્યો પુત્ર; લાડિ કોડિ તું લહ્યો જી, ઘરના રાખણ સૂત્ર રે. ૭ [૩૦૦] 55 પ્રાણવલ્લભ તું માહરોજી, અંતરયામી મુઝ; મનમોહન તું માહરોજી, મુઝ જીવન એક તુઝ રે.' ૮ [૩૦૧] મંગલકલશના અપહરણ પછી પ્રગટેલી માતાના હૈયાની વ્યથા કરૂણ રસની પ્રતીતિ કરાવે છે. ક ખંડ-૪, ઢાલ-૨માં મંગલકલશ અને સીમાડાના રાજાઓના યુદ્ધના વર્ણનમાં ભારોભાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy