SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ 652 રોજ દીતિવિજયજી કૃત દૂહા ભાડે વિણજારાતણા, લીધા બલદ હજાર; આંબો નામ ધરાવતો, નાયકમાં સિરદાર. ૧ [પ૦૦] ડેરા દીધા વાગમે, બલદ સરોવર પાલિ; પાયક સવિ ચોકી કરઈ, ચિહુ દિસિ મુકી 'નાલિ. [પ૦૧] વત્સરાજ વલિ કેલવિ, પુરુષચરિત્ર રંગરોલ; સાંભલતા ચતુરા મને, આવે અધિક ઉલ્લોલ. ૩ [પ૦૨] વત્સરાજ અભિનવ કરઈ, પુષચરિત્ર સુવિસેષ; લેસ્ટે રાજ્ય પિતાતણું, તેહમાહિ મીન ન મેખ. ૪ [૫૦૩] છાબ ભરી ફલ-ફૂલની, માલી લાવ્યો એક; તેહને દેખી આવતો, ચરિત્ર કરઈ સુવિવેક. ૫ [૫૦]. ઢાલ-૪, વીછીયાની. લઘુ લાઘવી કલા કરી લાલ, આંખિ મે ઘાલે તેલ રે લોલ; મુખિ નીસાસા મેહલતો લાલ, નયણે ઝરે જલ રેલિ રે લાલ. ૧ [પ૦૫] “વાહલી લાગે મુઝ માડલી, લાલ જિમ વાહલી મુઝ દેહ રે લાલ; રાતિ-દિવસ મુઝ સાંભરઈ લાલ, જેસ્યું અતિ ઘણ નેહ રે લાલ. ૨ વાહલી [પ૦૬] સંસારમાં સગપણ ઘણા લાલ, પણિ સ્વારથીયા સબ કોઈ રે લોલ; નર-નારી સહુ જાણજ્યો લાલ, માત સમો નહી કોઈ રે લાલ. ૩ વાહલી [૫૦]. जणणीए जम्मभूमि, पछिम-निदासु भासियं वयणं । मणइठं माणुस्सं, तिन्न वि गिआइ गिरुआइ ॥१॥ ૧. તોપ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy