SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 651 ૭ રાજ. [૪૯૫] ૮ રાજ. [૪૯૬]. સગા-સણીજા તસ તણા, નામ ઠામ સવિ ધારી રે; બીજે દિને નિજ મંદિર, આવ્યો તે જયકારી રે. નાહી ધોઈને કરઈ, વિણજારાનો વેસો રે; બુદ્ધિ ઘણી છઈ તેહને, પણિ છઈ તે લઘુ વેસો રે. માતે ઘોડે તે ચઢ્યો, ઘુડે ઘૂઘર માલો રે; વાગો પહિર્યો અભિનવો, ગલિ મુગતાફલ હારો રે. તરગસ બહુ તીરે ભર્યું, હાથિ લાલ કબાટ્યો રે; ઢાલ જ મેહલી ઢલકતી, બોલે મેવાડી વાગ્યો રે. ઘોડે ચઢીનિ ઉતાવલો, આવ્યો વડ બાજારો રે; જિહા વિણજારા ઉતર્યા, તે આવ્યો તેણી વારો રે. ૯ રાજ. [૪૯૭]. ૧૦ રાજ. [૪૯૮]. ૧૧ રાજ. [૪૯૯]. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy