SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ 650 દીપ્તિવિજયજી કૃત. ચાંપાનઈ એક દીકરો, અંબરાજ તસ નામ; લઘુપણિથી કોઈ લેઈ ગયો, નવિ જાણઈ તસ ઠામ. ૧૧ [૪૮૫] પુત્ર વિયોગિ માલિણી, મરવા ઉત્સુક થાય; દિલાસા દેઈ ઘણી, રાખે તસ સમઝાય. ૧૨ [૪૮૬] નાલેરાં પાડે રહિ, ચાંપા માલિણ તેહ; ખરચ-વરચ સવિ પૂરવઈ, લાખા ગુણની ગેહ.” ૧૩ [૪૮૭]. પ્રાત સમે હવિ તિહાં થકી, આવિ નિજ ઘરિ તેહ; તજી વેસ તાપસતણો, અભિનવ રચિ ગુણગેહ. ૧૪ [૪૮૮] ઢાલ- ૩, ઘરિ આવોજી આંબો મોરીઓ- એ દેશી. રાજકુમર ચિત્તિ ચિંતવે, કોઇક કરીનઈ ઉપાયો રે; રાજ્ય લેઉ નિજ તાતનુ, તો દિન સફલ ગણાયો રે. ૧ રાજ. [૪૮૯] કાન ફટો યોગી થયો, વિભૂતિ લગાવ અંગિ રે; નાલેરાં પાડે વહી, આવ્યો મનને રંગ રે. ૨ રાજ. [૪૯] ધૂણી ઘાલી બેઠો તિહાં, ચાંપાના ઘર પાસિ રે; લાખ લોક જોવા મિલ્યા, પાય નમે ઉલ્લાસિ રે. ૩ રાજ. [૪૯૧] ચાંપાની પાડોસણી, તિહાં આવી એક નારી રે; “આખી પોલિતણી તિણઈ, વાત સુણી સુવિચારી રે. ૪ રાજ. [૪૯૨] ચાંપા આવી પૂછવા, નિજ નંદન વૃત્તતો રે; યોગી કહિ “દિન તીસરઈ, મિલક્ષ્ય સુત ગુણવંતો રે. પ રાજ0 [૪૯૩ વિણજારો લેઈ ગયો, તુઝ સુતનઈ સુણો માઈ! રે; કુસલ-ખેમ છે તેહનિ, મિલક્ષ્ય તુમ સુખદાયિ રે.” ૬ રાજ. [૪૯૪] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy