________________
648
જ દીપ્તિવિજયજી કૃત
વત્સરાજનઈ કહિ રાજાન, “તુમ હાથિ છે બહુ વિજ્ઞાન; તે માટિ તુમ્હને કહુ અહે, લાખા મંદિર જાજ્યો તુહે.” ૪૫ [૪૭૩] વત્સ બોલ્યો તવ કરી પ્રણામ, “માહરે છઈ પ્રભુ! મોટું કામ; માસ દિવસની મોલતિ દિ', એમ કહિની બીડો કરિ લીઓ.૪૬ [૪૭]
૧. મુદત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org