SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 647 લાખા નાહિ નિરમલ નિર, પહિરી આછા ૧દખિણી ચીર; કરી સિણગાર કિસી ઊરવસી, રાજકુમારના મનમાં વસી. ૩૫ [૪૬૩] કુમર પાસઈ આવી સા જામ, રજની પોહર ગઈ તસ તામ; લાખા કહિ “નિસુણો મહારાજ!, નિજ મંદિર પધારો રાજિ.” ૩૬ [૪૬૪] એહવું બોલિ લાખા નારિ, તતખિણ તિણે કાઢી તરવાર; “મે તુઝને વેચાતી લીધ, ધન આપીનઈ દાસી કીધ.” ૩૭ [૪૬૫. કલ વિકલઈ લીધી તરવાર, તેહને સાહી કાઢ્યો બારિ; બિરુદ પોતાનું રાખ્યું સહી, સીલ થકી તે ચૂકી નહી. ૩૮ [૪૬૬] કોડિ ટંકા લેઈ બહુ સાજ, બીજઈ દિને આવ્યો ધનરાજ; દાસ-દાસીને આપી ધન્ન, સહુનું રાજી કીધું મન્ન. ૩૯ [૪૬૭] તેહની સહુ પ્રશંસા કરઈ, કોટિ ટંકા તસ આગલિ ધરઈ; જેનિ જે આપ્યાની રીતિ, તે દેતા મુઝ વાધઈ પ્રીતિ. ૪૦ [૪૬૮]. દાસીનઈ ઓલભો દીધ, આપ્યુ ધન સવિ પાછુ લીધ; લાખ ટંકા તસ રાખી કરી, બીજુ પાછું દીધું ફિરી. ૪૧ [૪૬૯]. તેહનિ પિણ કાઢ્યો કર સાહિ, પોહોર એક રાખી ઉછાહિ; મોહિની મંત્ર ધરાવિ જેહ, કીર્તિરાજ આવ્યો વલી તેહ. ૪૨ [૪૭૦] વિદ્યા પાટ પરંપરતણી, ભણી કીધો તેહનિ રેવણી; પોહોર એક રાખી તિણિ ઠાય, પછે પોતાને મંદિર જાય. ૪૩ [૪૭૧] એ ત્રિચ્ચે સવિ વિલખા થયા, રાજાને દરબારઈ ગયા; રાજા જાણી સઘલી વાત, તેડાવ્યો તવ ચોથો ભ્રાત. ૪૪ [૪૭૨] ૧. યોગ્ય. ૨. પકડીને. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy