SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ 646 જ દીપ્તિવિજયજી કૃત ચ્ચાર પોહર તસ પાસિ રહિ, રાજ્ય પિતાનું તે સુત લહઈ; તે દિવસઈ જયરાજ કુમાર, તિતા રહેવાનો કરઈ વિચાર. ૨૫ [૪પ૩]. સાત પોલિ સમઝાવિ કરી, લાખ ટંકને થેલી ભરી; લાખા વેશ્યાનાં દરબાર, આવી ઉભો રહ્યો તેણીવાર. ૪૫] ઢળકતી ઢાલ કરે કિરપાણ, મોટા વજડાવ્યા નીસાણ; લાખાનઈ કહિ ચંપકમાલ, “એક નર આવ્યો ઝાકઝમાલ. ૨૭ [૪૫૫] લાખા કહિ નર વાહન કરી, તે નર લ્યાવો મનિ હિત ધરી'; તતખિણ સાતમી જઇનઈ દાસિ, આણ્યો તેહવઈ લાખા પાસિ. ૨૮ [૪૫૬] લાખા તેહને કરી પ્રણામ, આસન બેસન આપે તામ; લાખ ટંકા તસ આગલિ ધરાઈ, લાખા વચન ઇમ્યું ઉચ્ચરઈ. ૨૯ [૪પ૭] લાખા નામ કહાવું એમ, લાખ ટંકા લઈનાં પ્રેમ પોહોર એક રાખી જેહનઈ, પછઈ પાછો મુકુ તેહનઈ. ૩૦ [૫૮] એક વિચાર જો તુમ્હને ગમઈ, તો મુઝ મંદિર રહો રંગસઈ; ઈમ ન રુચિ તો સુણિ મહારાજ!, નથી અમારઈ તુમસ્ડ કાજ.” ૩૧ [૪૫] ‘વારું કહિ તવ રાજકુમાર, લાખાનાં મન હરખ અપાર; ટંકા અરધ ભંડારઈ ધરઇ, ભોગ કાજિ અરધા વાવરઈ. ૩૨ [૪૬] નીપાઈ મીઠી રસવંતી, બોલી લાખા બહુ ગુણવંતી; જિમવા બેસો રાજકુમાર’, પ્રીસે આણી હરખ અપાર. ૩૩ [૪૬૧] જિમ કરી રહ્યા. મનરંગ, આપ્યા હોલ પાન સુરંગ લાખા નાહવાનાં મંદિર, મૃગમદના ઉગટણા કરઈ. ૩૪ [૪૬૨] ૧. પોળીયા=દરવાન. ૨. કપાણ=તલવાર. ૩. અંગરાગ, વિલેપન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy