SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ 644 ચ્યારે ભાઇ સરખી જોડિ, અંગિ કોઇ ન દિસઇ ખોડિ; સોલ વરસના તે જવ થયા, માત-પિતા પરલોકિ ગયા. સૂરો પુરો છઇ જયરાજ, ધન સંપૂરણ છે ધનરાજ; કામણ ટૂમણ મોહનરાજ, તે સવિ જાણે છઇ કીર્તિરાજ. પુરુષતણી જે બિહોત્તર કલા, જાણે શાસ્રતણા `આમલા; નર-નારી . સહુ કરઇ વખાણ, વત્સરાજ તે ચતુર સુજાણ. એકેકો ગુણ તેનિ હોય, તેનિ ગંજી ન સક્કિ કોય; ઇમ જાણી નવિ સુપ્પુ રાજ, રાજા સાધઇ આતમ કાજ. ‘ખાંડાનિ બલિ લેસ્યું રાજ, ઇમ વરવા' બોલઇ જયરાજ; ધનરાજ ક્રોધઇ ધડધડઇ, ‘લેસ્યુ રાજ્ય અમે ધન વડઈ.’ ન ૧. મર્મ. ૨. સંપૂર્ણ, સાવ. ૩. ઇચ્છા. Jain Education International * દીપ્તિવિજયજી કૃત For Personal & Private Use Only ૫ [૪૩૩] ૬ [૪૩૪] ૭ [૪૩૫] ૧૧ [૪૩૯] કિર્તિરાજ બોલ્યો મનિ હસી, ‘મોહિની વિદ્યા માહરઇ વસી; તેહનિ બલિ અમે લેસ્યુ રાજ, સુણિ હો ભાઈ! તું વત્સરાજ.' ૧૦ [૪૩૮] વત્સરાજ તબ બોલઇ બોલ, ‘તુમે ત્રિષ્યે છો મૂરખ રનિટોલ; માહોમાહિ કરી સંગ્રામ, તુમે નવિ રાખો ફુલની મામ. કુંકણ દેસ છઇ અભિરામ, સોપારાપુર પાટણ નામ; તિહાં રાજા છે ચંદનરેસ, ન્યાય કરઇ નરના સુવિસેસ. સાથઈ લેઈ સોનઇઆ ઘણા, તિહાં જઇઈ તે ચ્યારે જણા; તેહ રાજા દેસ્થે જસ રાજ, તે ભાઇ હુસ્સે નરરાજ.’ વત્સરાજના વયણા સુણી, મનસા કીધી કોંકણ ભણી; સોપારાપુર પાટણ જિહાં, તે ચ્યારેઇ આવ્યા તિહાં. ૮ [૪૩૬] ૯ [૪૩૭] ૧૨ [૪૪૦] ૧૩ [૪૪૧] ૧૪ [૪૪૨] www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy