SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 643 ૧૦ [૪૨૩] ૧૧ [૪૨૪]. ૧૨ [૪૨૫] ૧૩ [૪૨૬] ૧૪ [૪૨૭]. પર-ઉપગારહ કારણિ, પાન ચૂનાનો સંગિ; આપ કરાવઈ ટુકડા, પર ઉપજાવઈ રંગિ. વિદ્યાધર એક ઓષધી, ખવરાવઈ મનરંગિ; તેહનઈ મહિમાઈ કરી, નર હુઓ રુપ અનંગ. નિજ મંદિર પોહચાડીનઈ, વિદ્યાધર નિજ દેસ; નારી ફીટી નર થયો, અતિ ઘણ પુન્ય વિસેસ. રાજા-રાણી હરખીયા, વરત્યો જય-જયકાર; તે નરથી બહુ ઉપનો, રાજ્યતણો અધિકાર.' એહ કથા નિસણી કરી, મન આનંધો ભૂપ; કરજોડીનિ વીનવઈ, ‘તુમે છો દેવ સ્વસ્પ. તે રાજાનિ તિણે કીઓ, કુલમંડણ ઉપગાર; તિમ મહિર કરી મુઝ ઉપરઇ, ઘો મુઝ સુત શ્રીકાર.” ચોપઈ સિદ્ધ કહિ “નિસુણો નરરાજા, સીધું એહ તુમારુ કાજ; વાડી માહિથી શ્રીફલ ચ્યાર, આણી આપો મુઝની નિરધાર. ફલ આણી નૃપ હાથિ દીધ, મંત્રી આયે તિહાકિણ સિદ્ધ; ખવરાવજ્યો એ ફલ હતુઆ, ચ્યારે રાણીનઈ જૂજૂઆ.” ઇમ કહીને તે વ્યંતર ગયો, રાજાનિ અતિ આનંદ થયો; અનુકરમાં હુઆ નવ માસ, રાજાનાં મનિ પોહતી આસ. એક વેલા એક લગન ઉદાર, કુલમંડણ સુત પ્રસવ્યા ચ્યાર; જયરાજ નઈ ધનરાજકુમાર, કીર્તિરાજ ચોથો વત્સરાજ. ૧૫ [૪૨૮] ૧ [૪૨૯] ૨ [૪૩૦] ૩ [૩૧]. ૪ [૪૩૨] ૧. મટીને. ૨. હિતકારક. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy