SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ 1642 જ દીપ્તિવિજયજી કૃતા દૂહાઃ ૧ ૪િ૧૪] ૨ [૪૧૫] ૩ [૪૧૬] ૪ [૪૧]. ૫ [૪૧૮] વિદ્યાધર વિદ્યાધરી, ધણી-ધણીયાણી જોડિ; આવિ જિનવર પાય નમ્યા, સ્તવન કરઈ કર જોડિ. ગિરિથી આવ્યા બેહુ જણા, દીઠી સરોવર પાલિ; વનરાજી ફૂલી રહી, ફૂલિ ચંપક ડાલિ. ચંપકત તલિ તેહનું, દેખી અદભૂત રૂપ; વિદ્યાધર પૂછે તદા, “કુણ તુમે? કવણ સ્વરુપ? બોલાવ્યો બોલઈ નહી, હૈયડઈ દુખ અપાર; નયણે નીર ઝરઈ ઘણું, જાણે તૂટો મોતિહાર. ન કરતી દેખીને, વિદ્યાધર તેણીવાર; મનમાહિ તે અટકલે, “એ કુમરી નિરધાર.” પ્રાહિ એવુ જાણીઈ, “નારી નઈ લઘુ બાલ; દુખ આવ્યું નયણે ઝરઈ, આંસુડા તતકાલ.” વિદ્યાધર નિજ નારીને, કહે “નારિ નિરધાર; કોઈક મોટે કારણે, કીધુ સ્પ કુમાર.” સ્ત્રી જાણી વિદ્યાધરી, પૂછે સઘલી વાત; વધુરથી માંડીને કહે, પોતાનો અવદાત. યત:हंसा रजन्ति सरे, भमरा रजन्ति केतकी कुसुमे। चंदनवने भूयंगा, सरिसा सरिसे हि रजन्ति ।।१।। વિદ્યાધરી કહી મંતને, “કરો એકનો ઉપગાર; એ છઈ મુગધા બાલિકા, કોમલ સ્પ અપાર” ૬ [૪૧] ૭ [૪૨૦] ૮ [૪૨૧] ૯ [૪૨૨] ૧. અટકળ કરી. ૨. કહે. ૩. શરૂઆતથી. ૪. વૃત્તાંત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy