SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ 640 જ દીપ્તિવિજયજી કૃતા. આવી જાણી તેહને, મનમાં ચિંતઈ રાજ; પાછી મોકલતા થિકા, ન રહે સુતની લાજ. ૧૧ [૩૯૯] વેસ કરી તિહાં પુરુષનો, ભૂમિ મંદિર ધરી ને; સુભ લગનિ પરણાવિયા, નૃપ કુમરી ગુણગેહ. ૧૨ [૪૦] ઢાલ - ૨, ભાવનની, કાગલીઓ કિરતાર ભણી કીસ્યુ લીધુંરે- એ દેશી. માત-પિતાઈ અતિ ભોલાપણઈ રે, એ સ્યુ કીધું કામ; એ મુગધાને મુઝ પરણાવતા રે, કિમ રહસ્ય મુઝ મામ?”. ૧ [૪૦૧] કુમરી રાજાની ઇમ મનિ ચિંતવઈ રે, “કરવો કવણ વિચાર?; એ દુખ જાણઈ મનડુ માહરે, કિ જાણે કિરતાર. ૨ કુમરી. [૪૦૨] ઇહાંથી ગાઉ ચ્ચાલીસ સાંભલ્યો રે, મોટો એક પાહાડ; તે વિચિ મોટુ સરવર જલે ભર્યુંરે, પાલિ ઝાઝા ઝાડ. ૩ કુમરી[૪૦૩]. ચાંપા-આંબા ને બહુ આંબલી રે, નાલેરી નવરંગ; તાલ-તમાલ-અગર-ચંદન ઘણા રે, નાગરવેલિ સુરંગ. ૪ કુમરી. [૪૦૪] અખોડ-બદામ-ચારોલી-ચારબી રે, સોપારી નઈ દ્રાખ; કેલિ-ખજૂરી-નારિગી-દાડિમી રે, કરમદી કેરા લાખ. પ કુમરી. [૪૦૫]. તે વનમાહિ વનચર અતિ ઘણા રે, કહતા નાવે પાર; નદીઈ પાણી નિત ખલહલ વહિરે, તરવર ભાર અઢાર. ૬ કુમરી. [૪૦૬] તે વનમાહિ સાવજ અતિ ઘણા રે, વાઘ-સિંહ વિકરાલ; ઝરખ સૂયર નઈ અજગર ચીતરારે, નાહર રીછ સીયાલ. ૭ કુમરી [૪૦] તે ગિરિ ઉપરિ એક ભગવંતનો રે, મોટો છઈ પ્રાસાદ; માહિ મૂરતિ શ્રી આદિનાથની રે, દીઠે મન આલ્હાદ. ૮ કુમરી. [૪૮]. ૧. ચિત્તા. ૨. વાઘ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy