SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 639 ૧ [૩૮૯] ૨ [૩૯] ૩ [૩૯૧] ૪ [૩૯૨] દૂહા મનમાહિ સમઝી રહ્યો, વજડાવઈ નીસાણ; દીધી લાખ વધામણી, મેહત્યા બંદીવાણ. ઘરિ-ઘરિ હુઆ વધામણા, બાંધી "ચંદન માલ; સહિર સવિ સિણગારીઓ, દીસે ઝાકઝમાલ. રાજા તતખિણ તિહા થિકી, આવ્યા રાણી પાસિ; ઓષધ-વેષધ દેઈ કરી, ગૃથિલ કરી તે દાસિ. રાજ્ય રખોપા કારણિ, છાની રાખે વાત; જો એ બાહિર વિસ્તર]ઇ, તો નવિ આવિ ધાત. ઠામ-ઠામિના રાજવી, મિલવા આવ્યા જેહ; તેહનઈ જિમાડી કરી, પહિરાવે સુસનેહ. તે રાજા ખજમતિ કરઈ, રાણીની દિન-રાતિ; બાહિર રાજા નીસરઍ, તાલા દેઈ સાત. સુતનુ નામ સોહામણ, દેવુ દેવકુમાર; કુમારી જીવનવય હુઈ, wતણો નહિ પાર. દેવકુમર ગુણ સાભલી, હવિ મોટા રાજાન; ધન સાથિ હરખે કરી, ઘેં બહુ કન્યાદાન. રીપુમદન માને નહિ, મુઝ સુતની લઘુ વેસ; જોગ્ય જાણી પરણાવસ્યુ, ઈમ કહિ વડોનરેસ. સોપારાપુરનો ઘણી, મોકલે ધરી સનેહ; નિજ તનયા અમરાવતી, રિદ્ધિ સહિત ગુણગેહ. ૫ [૩૯]. ૬ [૩૯૪] ૭ [૩૯૫] ૮ [૩૯૬] ૯ [૩૯૭] ૧૦ [૩૯૮]. ૧. માંગલિકમાળા. ૨. વળગાડ લગાડ્યો. ૩. અનુકૂળતા=શાંતિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy