________________
638
જ દીતિવિજયજી કૃતા
રાજસભામાહિ રાજવી, જઈ બેઠો દરબાર રાજનજી; સુભ વેલા સુભ મુહુરતઈ, પુત્રી જણી તેણીવાર રાજનજી. ૯ [૩૮૭] બે આંગલી દેખાડતી, આવી નૃપનઈ પાસિ રાજનજી; સાહિબા દેજ્યો વધામણી પુત્રતણી’ કહિ દાસિ રાજનજી. ૧૦ [૩૮૮]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org