SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ 636 જ દીતિવિજયજી કૃતા ૧ [૩૬૭] ૨ [૩૬૮] ૩ [૩૬] ૪ [૩૭૦] દૂહા કિસ કારણ તુમે રાજવી?, દીસે વદન વિછાય; તિણિ કારણ મુઝનઈ કહો, મુઝ મન અચરજ થાય. જોઈએ છઈ પ્રભુ! માહરઈ, બેટો સ્પ રસાલ; કુલદીવો કુલમંડણો, રાજ્યતણો રખવાલ. આય-ઉપાય કર્યા ઘણા, પણિ નાવ્યો એક પુત્ર; તેહની આસ્થા છઇ ઘણી, જે રાખે ઘર સૂત્ર.” યોગી બોલ્યો ચડવડો, “સુણિ હો તુ રાજાની; પુણ્યાં સુધ્ધ વિદ્યા લહઈ, પુણ્ય) યસ સંતાન. મન હિત આણીનઈ કરઈ, જે વિદ્યાનો જાણ; જિમ રિપુમર્દન રાયનઈ, વાગ્યુ કુલ મંડાણ.” રિપુમર્દન તે કિહા હવો?, કેમ હવુ તસ કામ; મહિર કરી મુઝને કહો, તેહની કથા અભિરામ.” સિદ્ધ કહિ નૃપ આગલિ, રિપુમર્દનની વાત; રાજા-રાણી સાંભલઈ, જેહનો જસ વિખ્યાત. ચંદેરી નગરી ધણી, રિપુમદન ગુણખાણિ; રાણી એકસો તેહનઈ, જેહની મધુરી વાણિ. મંત્ર-યંત્રાદિક બહુ કર્યા, માન્યા દેવને ભોગ; પિણ નવિ અંગજ ઉપજઈ, કરમતણઈ સંયોગ. સીમાડા સવિ ભૂપતિ, ચાંપઈ તેહની સીમ; માહોમાહિ નિત લડે, જિમ કૌરવ નઈ ભીમ. ૫ [૩૭૧] ૬ [૩૨]. ૭ [૩૭૩] ૮ [૩૭૪] ૯ [૩૭૫] ૧૦ [૩૭૬] ૧. નિસ્તેજ. ૨. પાઠા. તાપસ. ૩. દબાવે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy