SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 635 રાજા નૃત્ય કરાવતું પ્રેમ, લાખ સોનઈઆ ખરચિં તેમ; ઈમ દિન-દિન પ્રતિ અધિકો રંગ, રાજા દાન દઈ ઉછરંગ. ૨૬ [૩૬૧] એક દિવસ તિહાં યોગી એક, બઈઠો અલખ કહિ સુવિવેક; અધિષ્ઠાયક એ જિનવરતણો(?), પે ઋો રલીયામણો. ૨૭ [૩૬૨] કાને મુદ્રા હીરે જડી, કાઠતણી પહિરી પાવડી; સવામણ પહિરી ગોદડી, હાથે સોવનની લાકડી. ૨૮ [૩૬૩] કેમ કમંડલ પાણી ભરી, છોટે સભાને નીરઈ કરી; “વાઘાંબર ભૂઈ પાથરી, બેઠો આસન નિશ્ચલ કરી. ૨૯ [૩૬૪] રાણી સહિત રાજા મન રંગ, પાય નમે જોગીના ચંગ; અવધૂત નૃપનઈ થૈ આસીસ, બાબા લહજ્યો સબલ જગીસ.” ૩૦ [૩૬૫] ઘડી-બિઘડી અણબોલ્યો રહી, બોલઇ વાણી અમૃત સહી; તુમને દેખીનઈ મુજ મન્ન, થયુ સદા હોજ્યો સુપ્રસન્ન. ૩૧ [૩૬૬] ૧. કાષ્ટની. ૨. વાઘચર્મ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy