SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ 632 632 જ દીતિવિજયજી કૃતા દ્વિતીય ખંડ ૧ [૩૩૦] ૨ [૩૩૧] ૩ [૩૩૨] ૪ [૩૩૩] દૂહા મંગલ કહિ “કથાતણા, ભેદ ચ્યાર સુવિચાર; કલ્પિત અકલ્પિત વલી, અપરા પિણ સુવિચાર.” મંગલ કહિ ‘તુમ કુમરજી!, સાંભલો ધરી ને; પુરુષ ચરિત્રતણી કથા, સરસ સુણાવુ તેહ. પુરુષ ચરિત્રમાહિ કહ્યો, શીલતણો ગુણસાર; નર-નારી સહુ સાંભલો, લાખાનો અધિકાર. કુણ ગામિ? કુણ દેસમાં, કિણ પરઈ પાલ્યુ શીલ?; રાજરિધિ પામી ઘણી, સીલે પામી લીલ. ગણિકાને કુલિ ઉપની, પામી યૌવન ધન્ન; ધન્ય એ લાખાસુંદરી, જિણે પાલ્ય શીલ રતન્ન. દિખ્યા લેઇ મુગતિ ગઈ, પામી કેવલનાણ; સીલતણા ગુણ ગાવતા, હોવઈ જય કલ્યાણ. ચોપાઈઃ કાબેરી નામઈ એક પુરી, ઘણ-કણ-કંચણસુ ભરે ભરી; અજિતસેન નામિ રાજાન, બહુ ગુણવંતો સુમતિ પ્રધાન. રાજાને રાણી સતચ્ચારી, પઈ રંભતણો અવતાર; પણિ અવગુણ એક તેહનો ઘણો, પુત્ર નહી કોઈ કુલમંડણો. તિણે કારણિ તે બહુ દુખ ધરઈ, મેડ પરઈ તે આંસુ ઝરઈ; રાણી સઘલી ખુરઈ સહી, કરમ પ્રતિ કુણે ચાલઈ નહી. ૫ [૩૩૪] ૬ [૩૩૫] ૧ [૩૩૬] ૨ [૩૩૭]. ૩ [૩૩૮] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy