SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ રમ 631. તે કહસ્યઈ જી કહાણી હરખઘણે, હનિ અતિ ઘણું માન સુનયની; મંગલકલસ તે તેડ્યો તતખિણઇ, જે કઈ ગુણનો રે નિધાન સુનયની. ૧૨ સુંદરી. [૩૨૪]. સેઠનો નંદન હો હરખિ આવીઓ, નૃપ-તનયાનાં પાસિ સુનયની; ડી પરઈ હો સ્પ જોતા થકા, ઓલખી કુમરી ઉલ્લાસિ સુનયની. ૧૩ સુંદરી. [૩૨૫]. ‘એ રાજકન્યા હો કોઈક કારણઈ, પહિરી પુરુષનો વેસ સુનયની; ચંપાપુરિમાહિ માં પરણી હતી, તે આવી છણઇ દેસ’ સુનયની. ૧૪ સુંદરી. [૩૨૬]. ઢાલ પૂરી થઈ રસી વાલંભની, પ્રથમ પૂરો થયો ખંડ સુનયની; “સરવણે સુણતા હો અતિ સુખ ઉપજઈ, પામીઈ લીલ અખંડ સુનયની.૧૫ સુંદરી. [૩૨૭]. ડી નઈ હો અતિ રલીઆમણી, સરસ કથા સુવિસાલ સુનયની; મંગલ કહસ્ય હો બીજા ખંડમાં, સફલ ફલિ કવિ આસ સુનયની. ૧૬ સુંદરી [૩૨૮] શ્રી વિજયમાનસૂરીસર ગ૭ધણી, શ્રી માનવિજય બુધરાય સુનયની; તેમનો વિનયી દીપ્તિવિજય કહિ, પુણ્યથી બહુ સુખ થાય સુનયની. ૧૭ સુંદરી. [૩૨૯]. इति मङ्गलकलशरासे प्रथमखण्डः संपूर्णः । ૧. સર્વને. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy