________________
628
જ દીક્ષિવિજયજી કૃતા
તે જોઈનઈ ઈમ કહિ, “ધનદત્ત સેઠ સુજાણો રે; નામઈ ધનવતી ભારજ્યા, મંગલકલસ સુત જાણો રે. ૧૭ રાજ. [૩૦૨] ધનદત્ત સુત પિંડ્યા કનિ, કરઈ નિત્ત કલા અભ્યાસો રે; તે પિણ તિહાં મેં નીરખીઓ, ૫ કલા આવાસો રે. ૧૮ રાજ. [૩૦૩] તેહના તુરંગમ જાણો , એ માહિ મીન ન મેખો રે; વાત સુણી હરખી ઘણું, સુંદરી તે સુવિશેષો રે. ૧૯ રાજ. [૩૦૪]
૧. પંડિત પાસે. ૨. ટી-મીન મેખ શબ્દની વચ્ચે ન-કાર મુક્યો છે. = જરા ય ફેરફાર/ શંકા ન હોવી.
અને -અ નામ આપવામાં આવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org