SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ રાજ-કાજ સવિ સાચવી, સિંહ તે સિંહ સમાનો રે; વાત વિચાર તેહસ્યું કરઇ, તે છઇ બદ્ધિ નિધાનો રે. અખંડ પ્રયાણે આવીયા, સિપ્રા નદીનઇ તીરો રે; નાહી ધોઇ પાવન થયા, જેહનું નિરમલ નીરો રે. વૈરસિહ રાજા સુણી, મોકલ્યા નિજ પરધાનો રે; મન હરખઇ તેડી કરી, દીધો આદરમાનો રે. ‘કુમર! ભલે તુમે આવીયા, તૂઠા અમીમય મેહો રે; સુરસુંદર રાજાતણો, અમ ઉપરિ બહુ નેહો રે. ઉતારા સખરા દીયા, મનમોહન આવાસો રે; ગોખ જાલી 'મતવારણા, તે છઇ અતિ સુપ્રકાસો રે. ‘એ ઘોડા મુઝ તાતના, નિરધારી સુવિવેકો રે; નામ-ઠામ જોવા ભણી, તિહાં મુકો નર એકો રે. ૧. ઝરુખા. ૨. મહેલમાં. Jain Education International ૭ રાજ૦ [૨૯૨] For Personal & Private Use Only ૮ રાજ૦ [૨૯૩] ૧૨ રાજ૦ [૨૯૭] સુભ લગને સુભ મુહરતે, મોહલિ કરે પ્રવેશો રે; ખબયરિ લીઇ દિન-દિન પ્રતિ, વૈરીસિહ નરેસો રે. સતર ભેદ પૂજા રચી, તેડ્યા શ્રી ભગવંતો રે; અતિ હરખે પડિલાભીયા, સૂધા સાધ માહાંતો રે. જીવ છોડાવ્યા અતિ ઘણા, ઘે પંચવિધનુ દાનો રે; રાતિ-દિવસ ગુણિજણતણા, સાંભલે ગીત ને ગાનો રે. ૧૪ રાજ૰ [૨૯૯] વન-વાડી જોયા ઘણા, વલી જોયા બાજારો રે; અન્ય દિવસ જોતા થકા, દીઠા પંચ તુખારો રે. ૯ રાજ૦ [૨૯૪] ૧૦ રાજ૦ [૨૯૫] ૧૧ રાજ૦ [૨૯૬] ૧૩ રાજ [૨૯૮] ૧૫ રાજ૦ [૩૦૦] ૧૬ રાજ૦ [૩૦૧] 627 www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy