SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ ગર 625 ૧ [૨૭૧] ૨ [૨૭૨] ૩ [૨૭૩] ૪ [૨૭૪]. ૫ [૨૭૫] દૂહા એક દિન મનમાં ચિંતવઈ, “નયર ઉજેણીમાહિ; જે મઇ પરણ્યો પ્રેમસ્યું, તે મિલક્ષ્ય મુઝ નાહ. મોદક વાવરતા કહ્યું, “આણો શિપ્રા નીર; ઉજેણી નયરીતણુ, તો વિકસઈ મુઝ હીર.” ખોલી કાઠુ તેહને, કોઇક કરી ઉપાય; જો હું જાઉં ઉજેણીઈ, તો મુઝનિ સુખ થાય.” એક દિને જનનીનઈ કહિ, “જો તાત સુણે મુઝ વાત; એકાંતઈ બઇસી કરી, તો આવિ સવિ ધાત.” એક દિન સિંહ સામંતનઈ, રાણીઈ એકાંતિ; વાત કહી પુત્રીતણી, જેહથી હોઈ સુભ-સાંતિ. અવસર જાણી વીનવઈ, સિહ નામ સામંત; ‘તુમે છો મોટા રાજવી, વલી છો બહુ ગુણવંત. પુત્રી ત્રિલોક્યસુંદરી, દુખ ધરઈ અસમાન; તેહને તેડાવી કરી, ઘો પ્રભુ! આદર માન.” વયણ સુણી સામંતનું, રાજા હુઓ દીલગીર; હીલ ભરાણુ નૃતણુ, નયણે નાખઈ નીર. કુમરીઈ પહિલઈ ભવિ, દીધુ હોસ્પઈ કલંક; તિણ કારણિ ઇમ જાણીઇ, પામી એહ કલંક. નૃપ આજ્ઞા લેઈ કરી, તેડાવી સા બાલ; લાવંતી મા તેડિનઈ, તે આવી તતકાલ. દેખીનઈ દુખ ઉપનુ, તે ત્રિશ્યનઈ તેણીવાર; ઘડી-બિ ઘડી બોલ્યા નહી, નાખે આંસૂ ધાર. ૬ [૨૭૬] ૭ [૨૭૭]. ૮ [૨૭૮] ૯ [૨૭૯]. ૧૦ [૨૮૦] ૧૧ [૨૮૧] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy