________________
624
જ દીક્ષિવિજયજી કૃતા
જોસીડાની ડી નિસુણી હો વાત, આણી હો હરખ હૈયે ઘણો જી; જોસીયડાજી! ઉજેણીબ મુઝ મન્સ, જોવાને જનની! સુણો જી.” ૫ [૬૪]. “માડી! મોરી પહિર્યા સવિ સિણગાર, ખયર અંગાર પરિ જાણીઈ જી; માડી! મોરી ફૂલ તે ભૂલ સમાન, ભવ ન ભાખસી સનમાન જ્યો જી.૬ [૬૫]. માડી! મોરી તે દિન સફલ ગણેસ, જે દિન તેહનિ નિરખસ્યું છે; માડી! મોરી તે દિન લેખઈ જાણિ, જે દિન કલંક ઉતારસ્ય જી. ૭ [૨૬૬] માડી! મોરી વિણ અવગુણ વિણ વાંક, સુમતિ પ્રધાને મુઝ દાઝવી જી; માડી! મોરી એક પખી સુણી વાત, રોસ રાખિ ડો રાજવી જી. ૮ [૨૬] માડી! મોરી એ દુખડાની વાત, કોઈ આગલિ નવી ભાખીઈ જી; માડી! મોરી એ દુખ ભાંજઈ જેહ, તે આગલિ દુખ દાખીઈ જી. ૯ [૨૬૮] માડી! મોરી જેતા તરગસ તીર, મુલતાણી મુગલતણાં જી; માડી! મોરી તેતા દુખ સરીર, સહીઈ પિણ કહીઈ નહી જી. ૧૦ [૨૬૯] માડી! મોરી જોતા હો દેશ-પરદેસ, નણંદીનો વીરો મુઝ જો મિલઈ જી'; કવિ સુંદરી ઘણે નેહ, મનના મનોરથ સવિ ફલે છે. ૧૧ [૨૭]
૧. ટિ મંત્રીનું નામ સુબુદ્ધિ છે, અહીં બુદ્ધિનો મતિ પર્યાય વાપર્યો છે. ૨. બાણનું ભાથું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org