SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ રોક 623 Kહીઃ “ચંપાવતી સાહિ જાણીઇ, જે હુઈ જોતિ કરાય; તેહને તેડી પૂછીઈ, સુણિ તુ મોરી માય!”. ૧ [૨૫૫] લગન હું જોઈ કરી, કીજે ઉત્તમ કામ; સિદ્ધિ ચઢે ઉતાવલ, રહિ પોતાની 'મામ. ૨ [૨૫૬] નિમિત્તિયાને તેડવા, સુંદર ચતુર સુજાણ; દાસી એક ત્યાતિ મોકલઈ, જેહની સુલલિત વાણિ. ૩ [૫૭] તતખિણ આણ્યો જ્યોતિષી, પહિર્યા સવિ સિણગાર; ગજ જિમ આવ્યો મલપતો, રાણીનિ દરબાર. ૪ [૫૮] આવ્યો દેખી તેહનિ, રાણી કરઈ પ્રણામ; પૂછઈ આસણ દેઈ કરી, શ્રીફલ આપી તા. ૫ [૨૫૯] ઢાલઃ - ૧૧, જોસિયડા તુ જોતિક જોય- એ દેશી. દોસીયડાજી! જોજ્યો લગન વિચાર, સ્ત્રી પરિ ચિત્ત રાખજ્યો જી; જોસીયડાજી! કહીઈ થાસ્યઈ મુઝ કામ?, તે તમે સાચુ ભાખજ્યો છે. ૧ [૬૦]. જોસીયડાજી! જો સરસ્ય મુઝ કાજ, દેલ્યુ જીભ સોનાણી જી; જોસીયડાજી! દસ્યુ હેડાનો હાર, દસ્યુ રયણ ઋાં મણી જી. ૨ [૨૬૧]. જોસીયડાજી! દસ્યુ સવિ સિણગાર, હીરે જડિત સોવન સાકલી જી; જોસીયડાજી! સોનેરી સિરબંધ, હરમિજ કેરા મોતી ભલા જી.” ૩ [૨૬૨] જોસીયડાજી! જોઈ લગન વિચાર, જોસીડા ઈણિ પરઈ ભણઈ જી; બાઈ! કામ હુયે નિરધાર, સાસે લિખ્યું છે અમતણઈ જી. ૪ [૨૬૩] ૧. આબરુ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy