________________
622
જ દીતિવિજયજી કૃતા
લાઈ કરી સુણો માડલી! જી, પૂછી ન સકી કોઈ વાત; શરીર ચિંતાનું મસિ કરી છે, નાઠોજી તુઝ જામાત. ૮ મન. [૪૯] રજની મધ્ય ગયા પછી જી, આવ્યો નર કોઢીઓ એક; તે દેખી હું નાસી ગઇ , સુણિ જામણી સુવિવેક. ૯ મન[૨૫] આપહત્યા કરી જો મ જી, તો જીવ દુરગતિ જાય; પિણ તે કરમ ન છુટીઈ જી, ઇમ ભાખિ જિનરાય. ૧૦ મન. [૨૫૧] ખિણ સુઈ ખિણ ઈ બઈઠડી જી, ખિણ એક ધરઈ કે વિરાગ; ઈમ કરી નિજ તનુ આવરિ જી, કાચલીઈ આવ્યો રે નાગ. ૧૧ મન[૨૫] ઇમ નિત ઝૂરતા તેણીઈ જી, કોઇક વોલ્યા રે દીહ; ‘ઉજેણીમાહિ હુસ્ય જી, મુઝ પરણ્યો વર સહિ. ૧૨ મન. [૫૩]. તો હરિ જાઉ ઉજેણીમાં જી, જો હુઈ તાત આદેસ; નિજ વરને જોવા ભણી જી, પહિરી પુરુષનો વેસ.” ૧૩ મન[૨૫૪].
૧. બહાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org