SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ દૂહાઃ પરણ્યો પતિ મેહલી ગયો, કલંક ચઢ્યું જગમાહિ; ઈમ બઠી નૂરઈ ઘણુ, રાતિ-દિવસ ઘરમાહિ. ૧ [૨૪૦] ‘પૂરવલે ભવિ મે કિસ્યાં, કીધા કર્મ અઘોર?; કિહાં જાઉં? કુણને કહું?, કરમ પ્રતિ નહી જોર.” ૨ [૨૪૧] ઢાલ - ૧૦, વીર વખાણી રાણી ચિલ્લણા- એ દેશી. મન વિલખાણી નૃપનંદની જી, મનમાંહિ ઘણું દિલગીર; માયને એણી પરિ વિનવે જી, નયણે ઝરઈ બહુ નીર. ૧ મન. [૪૨]. નયણે ન આવે છે નીદ્રડી જી, ઉદક ન ભાવિજી અન્ન; ચિત્તમાં આમણ-દૂમણી જી, કોયલ્યુ નવિ મિલઈ મન્ન. ૨ મન [૨૪૩] ‘નિજ દેશના પરદેશના જી, લોક મિલક્ષ્ય લાખ; મંત્રીની વાત સહુમાનચે જી, માહરી કુણ ભરઈ સાખ. ૩ મન [૨૪] માત ને તાત વેરી થયા છે, વેરી થયો પરિવાર; કરમે કલંક ચઢાવીઉં જી, કરવો કવણ વિચાર?. ૪ મન [૨૪૫] કહો હવિ કુણ આગલિ કહુ? જી, એ દુખડાનીરી વાત; રાતિની કપટની વારતા જી, સાંભલો માહરી માતા. પ મન[૨૪૬] લાડૂઆ ખાતા મુઝને કહ્યું છે, “જો હુઈ સિપાનુ નીર; તો જરઈ સરસ એ લાડૂઆ” જી, તે સુણી હુઈ દિલગીર. ૬ મન [૨૪] તિવારે મઈ મન ચીંતવ્યું છે, “કિહાં ચાંપા નઈ ઉજેણ?; મોસાલાદિક તિહાં હુસ્ય જી, સાંભર્યું કારણ તેણ.” ૭ મન[૨૪૮] ૧. સાક્ષી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy