________________
620
- દીપ્તિવિજયજી કૃત
ઋષભદેવનાં જાણીતું રે હાં, વરસીતપ ઉપવાસ કરમ0; મલ્લિનાથ નારીપણે રે હાં, કરમે ન મેહલઈ તાસ કરમ૦. ૭ કરમ. [૩૩] ઢંઢણ નામઈ મુનીસ, રે હાં, મેતારજ વલી જેહ કરમ; એલચીપુત્ર વખાણીઈ રે હાં, કર્મે નડ્યો બહુ એહ કરમ૦. ૮ કરમ. [૨૩૪] સીતા-સુભદ્રા-દ્રોપદી રે હા, ઋષીદતા સુકુમાર કરમ; અંજના-દમયંતી સતી રે હાં, કલાવતી વલી નારી કરમ. ૯ કરમ. [૨૩૫] તિમે એ વૈલોક્યસુંદરી રે હાં, આવી તેહની જોડિ કરમ0; એહનઈ કલંક એ ઉપનું રે હાં, દેવઈ દીધી ખોડિ કરમટ. ૧૦ કરમ [૩૬] સાંભળી મંત્રી તિહા થકી રે હાં, નિજ ઘરિ આવ્યો તે કરમ0; રાજા પિણ રાણી ભણી રે હાં, આવ્યો તે ગુણગેહ કરમ૦. ૧૧ કરમ. [૨૩૭] તિહાકિણ અહી જ સાંભલ્યું રે હાં, બેઠો થઈને નિરાસ કરમ; પુન્ય થકી પુન્યવંત રે હાં, ફલસ્સે સઘલી આસ કરમ૦. ૧૨ કરમ૦ [૨૩૮] જો હુતી સહુને વાલડી રે હાં, હુઈ અલખામણી તે કરમ0; માય વિના કે નવિ ધરઈ રે હાં, તેહસુ અધિક સનેહ કરમ. ૧૩ કરમ. [૨૩૯]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org