________________
મંગલકલશ રાસ
619
રાજા પૂછિ મંત્રીનિ, બેસારી સુસને; “મુઝ આગલિ સાચુ કહો, દુખનું કારણ જેહ.
૧૧ [૨૨૪] મુઝ નંદન કંચન જિમ્યો, તુમે દીઠો મહારાયા; આજૂણી અધરાતિમાં, વિણઠી તેહની કાય.
૧૨ [૨૫]. રગત-પિત તસ ઉપનો, દૈવ થયો વિપરિત;' વિનય કરીનઈ વીનવે, એહ વડાની રીતિ.
૧૩ [૨૬] ઢાલ - ૯, કાચી કલી અનારકીરે હાં, સૂડા રહ્યારે લંબાય મેરે નંદના- એ દેશી
રાજા કહિ “મંત્રી! સુણો રે હાં, જીવને કરમ પ્રમાણ કરમ વિડંબણા; વિતરાગ ઈમ ઉપદિયે રે હાં, જે ત્રિભુવનનો ભાણ કરમ વિટંબણા. ૧ [૨૨૭] કરમ કરઈ તે હોય, વિણ ભોગવ્યા છૂટાં નહી રે હાં, મંત્રી! વિચારી જોય. આંકણી. નિમિત્ત કારણ મુઝ નંદિની રે હાં, વિષકન્યાની જાતિ કરમ; જે માઠિ ઈમ જાણીઈ રે હાં, ઉપનો રોગ અધરાતિ કરમ. ૨ કરમ. [૨૮]. જિનશાસનમાહિ જાણીઈ રે હાં, નિશ્ચ નઈ વિવહાર કરમ; નિશે જાણે કેવલી રે હાં, લોક જાણે વિવહાર કરમ૦. ૩ કરમ૦ [૨૨૯]. જો તનયા તુઝ પુત્રને રે હાં, જો નવિ દેતો એહ કરમ; રોગ રહીત દેવી-દાસની રે હાં, વિણસત નહી સુભ દેહ’ કરમ..૪ કરમ. [૨૩૦] મંત્રી કહે “મહારાજજી! રે હાં, તુમ પુત્રી નહી દોષ કરમ; કર્મની પરણતિ જાણી રે હાં, મ કરો તુમે બહુ સોસ કરમ..પ કરમ. [૩૧] કપટ ન જાણે ભૂપતી રે હાં, જેહનો સરલ સ્વભાવ કરમ; હલુ-કરમો જીવ લૂક જાણીઈ રે હાં, ધર્મ ઉપરિ બહુ ભાવ કરમ. ૬ કરમ. [૨૩]
૧. ચિંતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org