SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ 618 જ દીપ્તિવિજયજી કૃત ૧ [૧૪] ૨ [૨૧૫] ૩ [૧૬] ૪ [૧૭] દૂહા કોઢી સિજ્યા ઉપરિ, આવી બેઠો જામ; તતખિણ તે દેખી કરી, કુમરી નિરખઈ તામ. હવિ કોઢી તે સજ થઈ, પહિરી મંગલવેસ; લડથડતો આવી તિહાં, મોહલઈ કીઓ પ્રવેશ. તિહાં આવી ઉભી રહી, જિહાં છિ સખી પરિવાર; દેખી આમણ-દૂમણી, બોલાવી તેણીવાર. રુદન કરતી બાલિકા, કહે તે સઘલી વાત; રજની ક્રૂરતા ગઈ, પરગટીઓ પરભાતિ. રથ બેસી ઉતાવલી, આવી જિહાં નિજ માય; આવી કિમ તેડ્યા વિના, મુઝ મનિ અચરિજ થાય.” દુખ ભર છાતી ફાટતી, તે સરલઈ સાદિ; માત કહિ “સુણો સુંદરી!, એવડો સ્યો વિખવાદ?”. ગદ-ગદ સાદિ તે કહિ, રાતિતણો વૃત્તાંત; તે નિસુણી સવિ વારતા, માત હુઈ ભય ભ્રાંત. બચૂકારી નિ બાલિકા, બાંસારી ધરી ને; આસન-વાસન સહુ કરે, રાણી ગુણાવલી તેહ. કોઢી કુમરનઈ કારણે, એવો કરી પ્રપંચ; પર નર કરતા પાડૂઉં, નીચ નાણાં ખલખચ. પ્રાત સમે પરધાન તે, આવ્યો રાજા પાસ; સુ(દુ)ખિ નીસાસા મેહલતો, મનમાં થઈ નિરાસ. ૫ [૧૧૮]. ૬ [૨૧] ૭ [૨૦] ૮ [૨૨૧] ૯ [૨૨] ૧૦ [૨૩] ૧. ખરાબ, અશુભ. ૨. ખચકાટ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy