SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 1617 રુદન કરતી બાલિકા, કો નવિ જાણે ભેદ; વિરહ-વ્યથા તસ ઉલ્લસી, અતિ ઘણો રે મનિ આણઈ ખેદ. ૭ જીવન. [૧૦] ગિરિવર ઉપર ચઢાયનિ, તે ધરિ નાખી ધ્રુસકાય; ભોજન સરસ પ્રીસી કરી, તઈ લીધી રે થાલી ઉઠાય. ૮ જીવન. [૧૧] વાત ન કા પૂછી સકી, મુઝ હુંતી ઘણ આસ; કો ન કરઈ તે તે કહ્યું, તો તુઝને રે દેઉ સ્યાબાસિ.” ૯ જીવન. [૨૧૨] પાલખીઈ બાંસારીનઈ, આણી મંદિરમાહિ; સાસૂ સસરો ત્યાહા કરઈ, ઉસડ-વેસડ વલી મન ઉચ્છાહિ. ૧૦ જીવન[૧૩]. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy