SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ 616 દૂહાઃ વાત કહી નિજ તાતનઇ, એકાંતઇ ધરી પ્રેમ; ‘ઘોડા-ધન-રથ રાખયો, એહથી લહસ્યું ‘ખેમ.’ મન ચિંતઇ નૃપનંદિની, ‘નાવ્યો પ્રાણાધાર; સ કિં(કં)તો નાસી ગયો, સ્યું કીધું? કીરતાર!'. પેટ પીડતણઇ મિસઇ. તે બેઠી તિણઠાય; મનમાં ઝૂરઇ અતિ ઘણું, આસુડા ઉભરાય. ૩ [૨૦૩] ઢાલઃ- ૮, રાગ- કેદારો ગોડી, શ્રેણીક રાય એહવોહ્રેનિગ્રંથ- એદેશી. પીઉ નાઠો જાણ્યો જિસ્ચે, વાગી રે લહિર અપાર; પેટતણી વેદન મિસે, તે નાખઇ રે, આસુડા ધાર. ‘જીવનજી! તુ મુઝ પ્રાણ-આધાર. જલ વિના જિમ માછિલી, ટલવલઇ તેહ અપાર; તખિણ દાસી પરવરી, ત્યાં આવી રે મંત્રીની નારિ. * દીપ્તિવિજયજી કૃત રસ ભર રહ્યા રે માણસા, તે દુખ સબલું થાય; રસ લેઇ કૂચા કરઈ, તે દૂખ રે થોડેરુ થાય. ઓસડ-વેસડ સવિ કર્યા, સીતલ છાંટ્યું નીર; વીજણે વાયુ વીજતા, તસ વાલ્યું રે ચેતન સરીર. ૧. ક્ષેમ. ૧ [૨૦૧] કાંઇ મેહલી રે મુઝનિ નિરધાર, તું છઇ રે માહરા હીયડાનો હાર; તુઝ વિણ સુનો રે સહુ સંસાર, તુ છે રે માહરો સવિ સિણગાર. ૨ જીવન [૨૦૫] Jain Education International ૨ [૨૦૨] અખ્ખર લિખિયા પરણતા, તે તેઇ સાચા કીધ; એણિ અવસર મુઝ છોડતા, તઇ બહુ દુખ રે અબલાનિ દીધ.’૩ જીવન૰ [૨૦૬] ૪ જીવન [૨૦૭] ૫ જીવન [૨૦૮] For Personal & Private Use Only ૧ [૨૦૪] ૬ જીવન [૨૦૯] www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy