SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ 614 જ દીતિવિજયજી કૃતા ૧ [૧૮૧] ૨ [૧૨] ૩ [૧૮] ૪ [૧૮૪] દૂહીઃ પંચ તુરંગમ જલપંથા, બીજા અરથ ભંડાર; ઉજેણીનિ મારગિ, તે મુક્યા તેણીવાર. મંદિર આવ્યા ટૂકડા, જવ પોલિ કીઓ પ્રવેસ; “એ નર ઇહાથી કાઢી, તો જાઈ પરદેસ.” કુમરી કર મેહલિ નહી, ચલચિત્ત જાણી જામ; દેહ ચિંતા મુઝ ઉપની', મંગલ બોલઈ તામ. રથથકી તે ઉતર્યો, સાથિ કુમરી જાય; પાણી ભરી ઝારી ગ્રહી, મનમાં ચિંતા થાય. ખિણ બેસીને ઉઠીઓ, આવિ કુમરી પાસ; તતખિણ આવી પરવરી, સુસરાની સવિ દાસિ. કુમરી મનિ ધીરજ ધરી, પૂછે “પ્રાણાધારી; ભૂખ લાગી છઈ તુમ્હતણાં, જાણ્યું નિરધાર.” સિંકેસરા લાડૂઆ, સુંદરીઈ તતકાલ; આણી આપ્યા પ્રેમરૂં, અતિ મીઠા સુરસાલ. વાવરતા તે લાડૂક્યા, મંગલ બોલ્યો ધીર; ઉજેણી નગરીતણું, જો હોઈ સિપ્રા નીર. તો જરઈ એ લાડૂઆ', એવું બોલિ જામ; તતખિણ નર પરધાનના, આવ્યા તિણે ઠામ. વયણ સુણીનિ સુંદરી, મનસ્યુ કરે વિચાર; ઉજેણીમાહિ જાણીઇ, કાંઇક સગપણ સાર.” ૫ [૧૮૫] ૬ [૧૬] ૭ [૧૮૭]. ૮ [૧૮૮]. ૯ [૧૮૯]. ૧૦ [૧૯] ૧. પાણીપંથ, વેગવાન્ ૨. જીર્ણ થાય=પચે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy