SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ રીત 613 ૧૯ [૧૬] ૨૦ [૧૭૭]. એક સ્વરૂપ જાણી કરી, કુમરી મન દિલગીર લલના; લાજઈ બોલી નવિ સકિ, નયણે નાખઈ નીર લલના. વાજા વાજે અતિ ઘણાં, ગાઈ ગોરી ગીતિ લલના; દાન જ દીજઈ અતિ ઘણા, એ વીવાહની રીતિ લલના. કર મેહલાવણ કુમારનઈ, દીધા ધન ભંડાર લલના; મંગલ કર મેલ્ડિ નહી, માગઇ પંચ “તુખાર લલના. તે પિણિ લીધા હરખજ્યું, દીધો આદર માન લલના; પરણીનઈ ઉતાવલી, પાછી ફરી તે જાન લલના. મંગલ સાથિ પદમિની, દાસીનિ પરિવાર લલના; ગાતા વાતા આવીયા, પરધાનને દરબાર લલના. ૨૧ [૧૭૮] ૨૨ [૧૭] ૨૩ [૧૮૦] ૧. ઘોડા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy