SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ 612 જ દીપ્તિવિજયજી કૃતા ૯ [૧૬૬] ૧૦ [૧૬૭] ૧૧ [૧૬૮]. ૧૨ [૧૬] ૧૩ [૧૭] આગલિ કીધી ગજઘટા, “સાહબેલા નહી પાર લલના; પોતઈ વરઘોડઈ ચઢ્યો, જાણે ઇંદ્રકુમાર લલના. જાન જોવાનઈ ત્યાંહા મિલ્યા, નર-નારીના વૃંદ લલના; દેખી રુપ કુમારનું, મન ધરતા આનંદ લલના. ધન્ય તે રૈલોક્યસુંદરી, ધન એહનો અવતાર લલના; પૂરવલે પૂજઈ કરી, પામ્યો એ ભરતાર લલના. જાન આવીનઈ તિહાં રહિ, વાજંતે નિસાણ લલના; કુમર સસ્પ દેખી કરી, રાજા થયો હરાણ લલના. રાજા મનમાહિ ચિંતવે, “મિલ્યો જમાઈ ચંગ લલના; સોના કેરી મુંદ્રડી, ઉપર જડી નંગ' લલના. હરખી રૈલોક્યસુંદરી, રાણી મન ઉછાહ લલના; ગાતા વાતા હરખડું, આણ્યો માહિરી માહિ લલના. લગનતણી વેલા હુઈ, જોસી મેલાવિ હાથ લલના; મંગલકલસે મોજમા, ઝાલ્યો જિમણો હાથ લલના. ખિણ પાસુ મેહલઈ નહી, સુબુદ્ધિ નામ પરધાન લલના; રખે એ કોઈ આગલિ, વાત કરઈ અગજાન લલના. અબ્બર લિખીયા હાથમાં, સુંદરીઇ તેણીવાર લલના; “મુઝ પિતા કનઈ માગયો, પંચ તુરંગમ સાર.' લલના. મંગલ લિખે ઉતાવલો, કુમરીના કરમાહિ લલના; ભાડે પરણુ હું સહી, તે ઘરજ્યો મનમાહિ' લલના. ૧૪ [૧૭૧]. ૧૫ [૧૭૨] ૧૬ [૧૭૩] ૧૭ [૧૭૪] ૧૮ [૧૫] ૧. વરઘોડામાં વરની આગળ ઘોડા પર બેસાડવામાં આવતા શણગારેલા છોકરા. ૨. સ્તબ્ધ. ૩. માયરામાં= લગ્નમંડપમાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy