________________
610
એ દીતિવિજયજી કૃતા
દૂહા
૧ [૧૪૬]
૨ [૧૪૭].
૩ [૧૪૮].
૪ [૧૪]
૫ [૧૫]
મંગલકલસે “હા” ભણી, કરવા ઉત્તમ કાજ; મનમા હરખ્યો મંત્રવી, “મુજ તુઠો મહારાજ.”
જય-જય' શબદ હુઓ તિસ્ય, વલી વાગા નીસાણ; ગીત ગાઓ સોહાસણી, વીવાહના મંડાણ. બેં-બેં નોબતિ ગડગડી, વલી વાગી કરતાલ; ઢોલ દદામા દડદડી, ભેરી તાલ કંસાલ. સઘલા વાજા વાજીયા, “હા ભણી જેણીવાર; મંગલે વાણી ઉછલી, હરખ્યો સવિ પરિવાર, તંબૂડેરા તાણીયા, અતિ ઉંચા આકાસ; લાલ કથીપા ચહૂઆ, મોટા મંડપ ખાસ. બાંધ્યા મોતી ઝૂમણા, ગોખતણી વલી ઓલિ; સખર સમારી ભૂમિકા, ચિઠુદિસિ પોઢી પોલિ. ફૂલ ઘણા પથરાવીયા, માંડ્યા સોવન પાટ; વરરાજા બહાં બેસસ્પે, મિલક્ષ્ય માણસ “ચાટ. ચિદિસિ ગાઈ ગોરડી, નાચે નવલા પાત્ર; સહુ જોવાનિ ત્યાહા મિલ્યું, કરવા વરની જાત્ર. રાજાઈ પિણ માંડીઓ, વીવાહનો મંડાણ; મિલીયા મોટા મહીપતિ, માણસ રાણો-રાણિ. ઘર-ઘરિ ગૂડી ઓછલી, બાંધી તોરણ માલ; સહિર સવિ સિણગારીઓ, દીસઈ ઝાકઝમાલ.
૬ [૧૫૧].
૭ [૧૫૨]
૮ [૧પ૩].
૯ [૧૫૪]
૧૦ [૧૫૫]
૧. પાઠાઉચે-ઉચે. ૨. સૌભાગ્યવતી સ્ત્રી. ૩. મંજીરા. ૪. પાઠા ૦ દમામા. ૫. એક જાતનું વસ્ત્ર. ૬. ચોડાઃ વિશાળ. ૭. ઝુમર. ૮. સમુહ. ૯. વરઘોડો. ૧૦. નાની ધજાઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org