SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ 608 એક દિન માહરી ભારયા, મઇ દીઠી દિલગીર હો મંગલ૦; દુખનું કારણ પૂછતા, નયણે ઝરઇ બહુ નીર હો મંગલ. ગદ-ગદ `સાદિ જી બોલતી, “તુમ ઘરિ નહીં સંતાન હો મંગલ૦; બીજુ દુખ મુઝને નહી, એ દુખડું અસમાન હો'' મંગલ. આરાધી કુલદેવતા, કીધા ત્રિણ્ય ઉપવાસ હો મંગલ॰; પ્રગટ થઈ કુલદેવતા, બોલી વયણ વિસાલ હો મંગલ, વાચા દેઇ ગઈ દેવતા, પેટ રહ્યો આધાન હો મંગલ; પૂરે માસે જનમીઓ, કોઢ વ્યાપિત સંતાન હો મંગલ. ઘર-ઘર હૂઆ વધામણા, વાગા જાગી ઢોલ હો મંગલ॰; રાજા-પ્રજાઇ જાણીઓ, પૂત્ર હુઇ રંગરોલ હો મંગલ. રાજસભાઇમાહિ મૂરખિ, મેં કહી વાત વિચાર હો મંગલ॰; “મુઝ `નંદર અતિ ફૂટરો, જાણે દેવકુમાર હો'' મંગલ. છાનો રાખ્યો મેં મંદિરઇ, કિણ નવિ દીઠો એહ હો મંગલ૰; બાહિર વાત સહુ કરઇ, મંત્રીસુત ગુણગેહ હો મંગલ. ૬ [૧૨૬] ‘“સમરણ કીધુ જી માહરું, કુણ કારણિ પરધાન હોં?’’ મંગલ૦; બોલ્યો હું કર જોડિનઇ, “ઘો મુઝ પુત્રનું દાન’’ હો મંગલ. ૭ [૧૨૭] વલતુ દેવી ભણે, ‘“નહી તુઝ ભાગ્ય મે પુત્ર હો મંગલ૦; કુલદીપક કુલમંડણો, જે રાખિ ઘર-સૂત્ર હો મંગલ. એક લિખ્યો છઈ તાહરો, કોઢી ને કુરુપ હો મંગલ॰; રગત-પિત્ત રોગિ ભર્યો, જાણે ભૂત સ્વરુપ હો મંગલ. પોતાની મહિલા પ્રતિ, વાતા કહી ચિત્ત લાય હો મંગલ॰; તે કહિ ‘એહવો ભલો, ‘વાંઝિણી’ ગાલિ ન ખમાય હો’’ મંગલ૦. ૧૦ [૧૩૦] ૧. સ્વરે. ૨. વ્યવહાર, કામકાજ. ૩. વચન. ૪. આનંદ-ઉલ્લાસ. ૫. નદંન= પૂત્ર. * દીપ્તિવિજયજી કૃત Jain Education International For Personal & Private Use Only ૪ [૧૨૪] ૫ [૧૨૫] ૮ [૧૨૮] ૯ [૧૨૯] ૧૧ [૧૩૧] ૧૨ [૧૩૨] ૧૩ [૧૩૩] ૧૪ [૧૩૪] www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy