________________
મંગલકલશ રાસ
607
દુહીઃ
હતી ભલામણ જેહનઈ, તે હરખ્યો મનમાહિ; કોઈ ન દેખિ તેહનિ, તિમ આણ્યો મંદિરમાહિ.
૧ [૧૧૫]. અવસર જાણી આણીઓ, મંત્રીસરની ક્રેડી; ઉઠીનિ ઉભો થયો, “ભલે પધાર્યા સેઠિ.”
૨ [૧૧૬] ભૂમિ મંદિરમાં તેડીનઈ, અતિ ઘણ આદર કીધ; નવરાવીને તેહનિ, મીઠો ભોજન દીધ.
૩ [૧૧૭]. છાનો રાખ્યો તેહનિ, કોઈ ન જાણિ ભેદ; પાસે જઈનઈ ઇમ કહિ, મનમા માણિસ ખેદ.
૪ [૧૧૮] એક દિન પૂછે તાતજી!, છાનો રાખ્યો કેમ? કુલ નવિ જાણો માહરો, મુઝ ઉપરિ કિમ પ્રેમ?”. ૫ [૧૧૮] એક દિન પૂછે મંત્રીનિ, “કવણ પુરી? કુણ દેસ?;
કુણ રાજા? કુણ મંત્રવી?, એ ભાખો સુવિસેસ.” ૬ [૧૨] ઢાલ - ૫, નણદલની, ઈણઈ અવસરિ ચંપકમાલા-એ દેશી.
અમીય સમાણે વયણડે, બોલઈ સુબુદ્ધિ પ્રધાન હો “મંગલ! વાત સુણો એક માહરી; અંગ દેસ ચંપાપુરી, સુરસુંદર રાજાન હો મંગલ..
૧ [૧૨૧] મંગલ વાત એક માહરી, સુણતા અગિરિજ થાય હો મંગલ; સુબુદ્ધિ નામ તે હું અછું, રાજાનાં સુખદાય હો મંગલ૦. ૨ [૧૨૨] નૃપની રાણી ગુણાવલી, પતણો ભંડાર હો મંગલ0; બેટી ગૈલોક્યસુંદરી, રંભતણો અવતાર હો મંગલ૦. ૩ [૧૨૩]
૧. દ્રષ્ટિમાં. ૨. ગુપ્ત. ૩. મા+આણિ =ન લાવીશ. ૪. પાઠાઠ બહુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org